tag:blogger.com,1999:blog-8512076518668010629.post7203748203447964703..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ચૂંટણીનાં પરિણામ અને 'ન્યૂ ઇન્ડિયા'U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-41269602515602148672017-03-23T19:42:23.481+05:302017-03-23T19:42:23.481+05:30Related to standard, distance and time- I am too f...Related to standard, distance and time- I am too far away from the Gujarati Daily you mentioned. But to reap the benefits of my writing you can certainly refer me to Mr. Shreyans Shah!Hiren Joshinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-59569433891258974962017-03-23T18:39:21.691+05:302017-03-23T18:39:21.691+05:30ઉર્વીશ ભાઈ કોઠારી, તમારો લેખ વાંચ્યો તમે જે ચુંટણી...ઉર્વીશ ભાઈ કોઠારી, તમારો લેખ વાંચ્યો તમે જે ચુંટણીનું પૃથુકરણકર્યું છે તે સાચું પણ હોય શકે પણ જે ઉભરતો જુવાળ ભાજપ અને મોદીનો છે તેને કોઈ પણ ટીકાઓ રોકી નહિ શકે,હિન્દુસ્તાનમાં કહેવાતા સુડો-સેક્યુલરોએ દેશની પત્તર ખાંડી નાખી છે,જેમને નેહરુના રાજકારણ ના હજુ સપના આવતા હોય તે તેમાંથી જાગે! આજે ટેકનોલોજી ની સાથે અને જનતાની બુધ્દ્ધી/તર્ક નેહરુના સમયના રાજકારણ કરતા શિક્ષાના હિસાબે વધુ સમૃદ્ધ થયા છે.
તમારા લેખોમાં ને પત્રકારિત્વમાં જો ભાજપ કે મોદી ના રાજકારણ માટે જો આક્રોશ કે કોઈ તેજોદ્વેષ હોય તો તેની તુલના તેમના વહીવટ ની 'પોલ ખોલ' કરીને છણાવટ જરૂરી બને છે,કોન્ગ્રેસ્સની સરકારો બનતી રહી અને તેમના રાજવહીવટની ટીકાઓ સાધારણ જનતાએ ધ્યાનમાં નાં લીધી અને વોટબેન્કના લાભો લઈને તે પક્ષ સામદામ ને દંડ નીતિ કરીને હિન્દુસ્તાનની જનતા પર 'ઠોકી'ને રાજ કર્યું,આજે તે પક્ષના નમાલા નેતાઓ ભાજપ અને તેના વહીવટની ટીકા કરે છે ત્યારે લોકોને હસવું આવે અને ગુસ્સો પણ કરે.
હિન્દુસ્તાનની પ્રજા નાત,જાત ને ધર્મના વાડાઓમાં એટલી વહેંચાયેલી છે કે જેને ભાજપ અગર આવી રીતે તોડવાની કોશિશ કરે તો દાદ આવી જોઈએ.
ચુંટણીઓના પરિણામોના તારણ ને દાખલાઓ આપવા ઠીક છે પણ જયારે પક્ષો ચૂંટાઈને આવ્યા પછી બધાય બીજી આવતી ચુંટણી સુધી ભૂલી જતા હોય છે.
આ લીટીઓ લખ્યા પછી એટલુંજ ઉમેરવાનું કે સત્તામાં આવેલા લોકો વધુ પ્રમાણિક અને વહેવારુ બને તો ઘણા પશ્નો ઉકેલાઈ જતા હોય છે.

Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-70857250067229761142017-03-22T23:29:17.645+05:302017-03-22T23:29:17.645+05:30Tame gujarat samachar ma columnist thavani puri la...Tame gujarat samachar ma columnist thavani puri laykat dharavo 6o...Dr.chandaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-52476322836851793412017-03-22T22:25:08.347+05:302017-03-22T22:25:08.347+05:30Analyzing the election results in detail is one th...Analyzing the election results in detail is one thing. But please accept the fact that past 15 years of (mis)rule by Mulayam, Mayavati etc. has made UP one of the worst administered states in the union. So before labeling the new chief minister with radicalism one needs to look at his predecessors and serious damage and destruction they inflict all around. New government needs to be given an opportunity to prove instead of suggesting that the combined opposition would have defeated BJP!Hiren Joshinoreply@blogger.com