tag:blogger.com,1999:blog-8512076518668010629.post7020420975373805197..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અન્ના આંદોલનની પાકિસ્તાની આવૃત્તિ: ઇમરાનખાનU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-42214450506768932512012-02-27T14:39:11.090+05:302012-02-27T14:39:11.090+05:30ઇમરાનને મળતા યુવાનોના સાથ વિશે વધારે વિચારવાની જરૂ...ઇમરાનને મળતા યુવાનોના સાથ વિશે વધારે વિચારવાની જરૂર છે. આપણે ભારતના યુવાનો અને પાકિસ્તાનના યુવાનોની સરખામણી કરીએ તો આપણે ત્યાં ઉદારીકરણની નીતિઓ અને ઉપભોગવાદી વલણૉને કારણે યુવાનોનું દૃષ્ટિબિંદુ સામાજિક મુદાઓ પરથી હટીને વ્યક્તિગત મુદ્દાઓ પર કેન્દ્રિત થયું છે.
બીજી બાજુ પાકિસ્તાનના યુવાનોએ લશ્કરની સરમુખત્યારી અને વિલાસિતા જોઈ છે. એ જ આશામાં જસ્ટિસ ઇફ્તિખાર ચૌધરીને મુશર્રફે હટાવ્યા ત્યારે આખો દેશ સંગઠિત થઈ ગયો હતો અને એમામ યુવાનો પણ આગળ હતા. તે પછી લોકશાહીની સ્થાપના થઈ પણ ભ્રષ્ટાચાર ન ઘટ્યો. યુવાનો આ રીતે ખરેખર આગળ આવ્યા છે. પરિસ્થિતિવશ એમનો દૃષ્ટિકોણ સામાજિક રહ્યો છે.
આપણી યુવાન પેઢી અને પાકિસ્તાનની યુવાન પેઢી વચ્ચે આ અંતર છે માત્ર પાકિસ્તાનના જ નહીં વિકસિત દેશોમાં પણ યુવાનો સામાજિક મુદ્દાઓ પ્રત્યે વધારે જાગૃત થવા લાગ્યા છે. આ જ કારણે વિશ્વ વ્યાપાર સમ્ઘ, ઉદારીકરણ વગેરે સામે ઠેર ઠેર થતા દેખાવોમાં યુવાનોની બહુ મોટી સંખ્યા હોય છે. આપણા યુવાનો હજી આ નીતિઓને સાચી માને છે. આ ફેર મને જણાય છે.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-61722457913626175082012-02-27T11:41:36.212+05:302012-02-27T11:41:36.212+05:30ઇમરાન ખાનની તાજેતર રાજકીય પ્રખ્યાતિ પાકીસ્તાનનાં ફ...ઇમરાન ખાનની તાજેતર રાજકીય પ્રખ્યાતિ પાકીસ્તાનનાં ફરીથી ડહોળાઇ ઉઠેલ આંતરીક વાતાવરણમાં ફટકડીનું કામ કરશે કે નહીં તે તેના અત્યાર સુધીના અને પાકીસ્તાની રાજકારણની પરપોટીયા તાસીરના આધારે કહેવું મુશ્કેલ કહેવાય.
તેમાં મોટાભાઇ - અમેરીકા-એ તેમનું રૂસણું પાછી ખેંચી લીધું છે તેવાં એંધાણ ઇમરાનના સિતારામાટૅ સકારાત્મ્ક પરીબળ પણ ન પરવડી શકે.
ભારતમાં જેમ પારદર્શક શાસન વ્યવસ્થાનો સીતારો મતદારોનાં દિલોદીમાગ પર બુલંદ થાય તો તે પ્રકારનાં પરિણામ આવે તે પ્રકારનાં પરિણામ પાકીસ્તાનમાં આવે કે કેમ તે તો તેની તે સમયની ચુંટણી કેટલી હદે નિષ્પક્ષ થાય છે તેના પર પણ આધાર રાખે.
એક બૉલર તરીકે હું ઇમરાનનિ ચાહક હતો અને હવે ભારતના હિતમાં તે પાકીસ્તાનની લોકશાહી ને સાફ અને મજબૂત કરે તેવી દુઆ પણ હું જરૂર પાઠવું.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-60139484186923118382012-02-26T23:20:22.116+05:302012-02-26T23:20:22.116+05:30પરીકથાઓ દરેક દેશના લોકોને ગમતી હશે એવું લાગે છે.
...પરીકથાઓ દરેક દેશના લોકોને ગમતી હશે એવું લાગે છે.
ઈમરાન ખાનની એક 'સિદ્ધિ' પેકર સર્કસમાં જોડાવાની પણ ખરી. 'યુવાનો'ને પાંખમાં લેવાની લાઈન તમામ ક્ષેત્રમાં ચાલતી હોય છે- રાજકારણ હોય કે સમાજસેવા કે લેખન. લાંબે ગાળે કદાચ એમ થાય ખરું કે યુવાનો સમજણા થઈ જાય અને આ વર્તુળમાંથી બહાર નીકળી જાય. પણ તેમનું સ્થાન બીજા યુવાનો લઈ લે છે. કાલે ઉઠીને 'અન્ના-ઇમરાન ભ્રષ્ટાચાર નાબૂદી મંચ' રચાય તો નવાઈ નહીં.બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-51926069346022867562012-02-26T13:36:35.362+05:302012-02-26T13:36:35.362+05:30વન્ડરફૂલ.વન્ડરફૂલ.Viralhttps://www.blogger.com/profile/08141316200456711008noreply@blogger.com