tag:blogger.com,1999:blog-8512076518668010629.post6445067821183457709..comments2024-03-18T12:04:56.417+05:30Comments on gujarati world: મનમોહન-લિક્સU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-21577188589760979782011-03-30T15:22:50.966+05:302011-03-30T15:22:50.966+05:30લાગે છે કે મનમોહન સિંઘ કદાચ ભારતના સહુથી નબળા ( દે...લાગે છે કે મનમોહન સિંઘ કદાચ ભારતના સહુથી નબળા ( દેવે ગૌડા કરતા પણ...) વડપ્રધાન બનવાનો વિક્રમ કરવા માંગે છે. મને એ વાત નથી કે તેઓશ્રી શા માટે આ ખુરશીની ચીટકી રહ્યા છે. કારણ કે ... 1. પી.એમ. તરીકેની તમામ સત્તાતો 10, જનપથ મા છે. 2. તેમના સાથી પક્ષો તેમને ગંઠતા નથી 3. તેમના પક્ષના સાથીઓ પણ તેમને કશુ જ ગણતા નથી 4. એમના કહેવા મુજબ તેઓ કટકી/કરપ્શન કરતા નથી.(!) 5. તેમની પાસે એટલી સંપતિ અને લાયકાત છે કે જીવન નિર્વાહ માટે આવી નોકરી(!) કરવાની તેમને જરૂર નથી. ( જો કે ઉપરના નં. 4 મા હવે શંકા થાય છે) તો શુ તેઓ માત્ર ટાઇમ પાસ કરવા માટે જ પી.એમ. બની રહ્યા છે? <br />જય હો !Navinhttps://www.blogger.com/profile/13982415603640054169noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-85907170996638293102011-03-30T13:23:28.936+05:302011-03-30T13:23:28.936+05:30મનમોહનજી ની સરસ ફીરકી લીધી છે.મનમોહનજી ની સરસ ફીરકી લીધી છે.Ajitsinh Jagirdarhttps://www.blogger.com/profile/17950835926855089402noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-51954938772624946802011-03-30T13:19:18.907+05:302011-03-30T13:19:18.907+05:30vaah....vaah......this is called the real satire!vaah....vaah......this is called the real satire!Utpalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47128712745821560412011-03-30T10:22:09.066+05:302011-03-30T10:22:09.066+05:30Kya Baat Hai...Kya Baat Hai...Anonymousnoreply@blogger.com