tag:blogger.com,1999:blog-8512076518668010629.post6432622488985477039..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મંગળને કોણ નડે છે?U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-47063099730695968702012-08-26T15:18:50.816+05:302012-08-26T15:18:50.816+05:30'મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી...'મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે. એની જુદી વિધી કરાવવી પડશે.’ Ha ha ha... Fabulous! vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71258687379836317192012-08-24T15:14:13.428+05:302012-08-24T15:14:13.428+05:30હવે નવી પેઢી કદાચ "મંગળ" ગ્રહની પણોજણ મા...હવે નવી પેઢી કદાચ "મંગળ" ગ્રહની પણોજણ માં પડવા માંગતી હોય. અને હવે વૈજ્ઞાનિક મંગળ ગ્રહ ની પણોજણ માં પણ પડવું ન જોઈએ. ખોટા ખર્ચા ......... આ બધા રૂપિયા ને માનવજાતના ઉત્થાન માટે ઉપયોગ થવો જોઈએ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23263094262120959442012-08-23T10:33:05.748+05:302012-08-23T10:33:05.748+05:30'મંગળ' પરની 'ક્યુરીઓસીટી' યાત્રામા...'મંગળ' પરની 'ક્યુરીઓસીટી' યાત્રામાંથી ગમે તે નિકળે, પણ અહી આપણા આ ભારત દેશમાં તો 'મંગળ'ના નામે જ્યોતિષી એવા 'મંગળદાસો'નું જ રાજ ચાલે છે અને ચાલતું રહેશે. અહી કોને 'વિજ્ઞાન' કે 'વૈજ્ઞાનિકો' ની પડી છે! અલબત્ત, ઉર્વીશ તમારા આ લેખ પછી તેઓ તેમના જ્યોતિષકથનમાં 'ક્યુરીઓસીટી' થી પ્રાપ્ત થનાર 'નવા' જ્ઞાનને-વિજ્ઞાનને જરૂર આમેજ કરી લેશે. એ લોકો એમાં જબરા પાવરધા છે. તેઓ જાણે છે કે પેલા ન્યાયાધીશ કાત્જુના મત પ્રમાણેના ૯૦% બુધ્ધુ ભારતીયોને ઉલ્લુ બનાવ્યે રાખવા 'મંગળ'નાં હાઉનું નવા યુગ પ્રમાણે અદ્યતન પેકેજીંગ ખૂબ મહત્વનું છે. NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26321113392992016132012-08-23T00:20:18.553+05:302012-08-23T00:20:18.553+05:30One of the best satirical lines:
મંગળસે પચાસોં લાખ...One of the best satirical lines:<br />મંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસિંઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતો હોય છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73304774729275989032012-08-22T21:07:40.713+05:302012-08-22T21:07:40.713+05:30આ અમેરીકાના લોકો કે રશીયાના લોકો અથવા એમનું વાહન ભ...આ અમેરીકાના લોકો કે રશીયાના લોકો અથવા એમનું વાહન ભલે ચંદ્ર, મંગળ કે સુર્ય ઉપર જાય પણ એ વાહન પાછું આવવા માટે ભારતના જયોતીસીઓ કહેશે એ રીતે જ પાછું આવી<br /><br /> શકશે....મુંબઈની લોકલ ટ્રેનમાં ઘણાં અજમેરના મયુર બાબા અને કમલેશબાબાના ચોપાનીયા ફરે છે કે ભટકો ક્યાં પણ નીરાકરણ માટે મળો બાબા મયુરને.....vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.com