tag:blogger.com,1999:blog-8512076518668010629.post6390672501608583783..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: સરદારઃ ઇન્દુલાલ યાજ્ઞિકની નજરેU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-59193406008565898062016-12-15T19:21:23.455+05:302016-12-15T19:21:23.455+05:30It is very interesting and nice to read old histor...It is very interesting and nice to read old historical details about Indulal Yagnik and Sardar,rheir social and political views.<br />Just to mention that Ramnaklal Yagnik,who was the Prinipal of Dharmendrasinhji Arts Colleg,Rajkot, was brother of Indulal Yaghnik.<br />Thnaks for giving such good information.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-43393116509450565242016-12-15T15:22:14.833+05:302016-12-15T15:22:14.833+05:30ઇંદુલાલ યાજ્ઞિકે એક જમાનામાં ગુજરાતના રાજકારણને, ખ...ઇંદુલાલ યાજ્ઞિકે એક જમાનામાં ગુજરાતના રાજકારણને, ખાસ કરીને અમદાવાદના રાજકારણને ભારે પ્રભાવિત કર્યું હતું. શાળાજીવન દરમ્યાન તેમનાં પ્રવચનો ઘણી વાર સાંભળ્યાં હતાં. સૌથી વધારે સ્પર્શે તેમની સાદગી ... અને યાદ રહી જાય તેમનું આખાબોલાપણું. ઇંદુલાલ ભારે સ્પષ્ટવક્તા.. પ્રવચનમાં પણ તડાફડી હોય, પરંતુ તે શબ્દોમાં સદાયે સામાન્ય જનતાનું હિત છલકતું હોય. ... વાચકોને કદાચ રસ પડે તો તેમની આત્મકથામાં તેમના દાંપત્યજીવનની નિખાલસ વાતો વાંચવા જેવી છે. પત્રકાર ઇંદુલાલ પણ સમજવા જેવા. તેમની ફિલ્મ કારકિર્દી તો સલામીને પાત્ર! સાચો મર્દ માણસ જેણે જીવનભર ફકીરીમાં યે પોતાનું ખમીર ન ખોયું. <br />ઉર્વિશભાઈ! ગુજરાતની આજની પેઢી જ્યારે આવા પ્રેરણાદાયી ચરિત્રોને ભૂલવા લાગી છે, ત્યારે આપે સુંદર પોસ્ટ પબ્લિશ કરી.<br />હરીશ દવે Anonymousnoreply@blogger.com