tag:blogger.com,1999:blog-8512076518668010629.post5594251818277758884..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: નાના ભાઇ (સરદાર પટેલ)ની સરખામણીમાં વિસરાઇ ગયેલા ભારતીય રાજકારણના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-71496749477087736712016-05-07T14:52:06.477+05:302016-05-07T14:52:06.477+05:30વિઠ્ઠલ ભાઈ નુ જીવન ચરિત્ર લખનાર ગોરધન ભાઈ પટેલ અને...વિઠ્ઠલ ભાઈ નુ જીવન ચરિત્ર લખનાર ગોરધન ભાઈ પટેલ અને એચ.એમ. પટેલ ગુજરાત ના ખ્યાત્નામ અધિકારીઓ ગણાય. ભારત પાકિસ્તાન ભાગલા વખતે એચ એમ પટેલ ની ભુમિકા વિશેશ હતી. તો પી.વી. નરસિમ્હા રાવ ની સરકાર વખતે જી.આઈ.પટેલ ને નાણામંત્રી ની ઓફર થઈ હતી જેનો તેમણે અસ્વિકાર કર્યો પાછળ થી મનમોહન સિંહ ને નાણામંત્રી બનાવવામાં આવ્યા. જેમણે આર્થિક સુધારા લાગુ પાડ્યા.<br /> Anonymoushttps://www.blogger.com/profile/08385064497507217254noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41922581247607116782011-10-25T10:34:16.078+05:302011-10-25T10:34:16.078+05:30વિઠ્ઠલભાઈ પટેલ વિષે ઘણી સરસ માહિતી જાણવા મળી.સૂર્ય...વિઠ્ઠલભાઈ પટેલ વિષે ઘણી સરસ માહિતી જાણવા મળી.સૂર્યના અજવાળામાં આમ પણ ઘણું બધું ઝાંખું થઇ જતું હોય છે.સરદારના ભાઈ ના હોત તો ઇતિહાસમાં એક અલાયદું પાનું વિઠ્ઠલભાઈ ના નામે લખાયું હોત,એ નિ:શકપણે કહી શકાય.Bharat.zalanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-37519665563374475252011-10-23T12:57:05.885+05:302011-10-23T12:57:05.885+05:30kadach visrata-bhulata mahan lokoma emnu pan ek na...kadach visrata-bhulata mahan lokoma emnu pan ek naam kahi shakay. Tamara aa article thi kharekhar ghanu janvanu malyu.Dwiref Voranoreply@blogger.com