tag:blogger.com,1999:blog-8512076518668010629.post5247527739404909901..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ભારતને ભીંસમાં લેતો ચીનનો મહાપ્રૉજેક્ટ U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-88209503405968443412017-05-25T01:10:44.645+05:302017-05-25T01:10:44.645+05:30ઉર્વીશ ભાઈ કોઠારી,શ્રી મોદી સરકાર આજ દિવસ સુધી જે ...ઉર્વીશ ભાઈ કોઠારી,શ્રી મોદી સરકાર આજ દિવસ સુધી જે કઈ દેશના હિત માટે પગલાં લઇ રહી છે તેન પરિણામો ભલે લોકોના ખિસ્સામાં કે તેમના બેન્કોના ખાતામાં નથી દેખાતા પણ એકંદરે તેમને કૈક તો કરી બતાવ્યું છે,આપણે સહુ પોતપોતાની રીતે એવી ગણતરી કરીએ કે મોદી સરકારે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ,એમ કોઈ દેશના રાજ ચાલતા નથી! મોદી સરકારે આવ્યા પછી તેમને વણમાગી સલાહનો ધોધ કોંગ્રેસ,સામ્યવાદીઓ,સમાજવાદીઓ અને સુડોસેક્યુલરો વહાવેજ રાખે છે! ચીનની પોતાની જમાવટ કરવાની મહ્ત્વકાન્ક્ષા કઈ આજની નથી, ૧૯૬૦ની સાલથી આફ્રિકાના પોતાનાં તાબાના દેશોને બ્રિટન,ફ્રાંસ,બેલ્જીઉમ,પોરટ્યુગલે આઝાદી આપવાનું શરુ કર્યું કે તુર્તજ ચીને પોતાની ઘુસણખોરી શરુ કરી હતી,આજે તેને અડધી સદી જેવું થયું, એ દરમ્યાન આપણા હિન્દુસ્તાન દેશે નેહરુ અને તેના પછીના દેશના નેતાઓએ કોઈએ પોતાનાં ઘરની 'ઝોળીઓ' ભરે રાખી! આપસમાં હુંસાતુંસી કરવામાજ સમય બગડતા રહ્યા.
ચીનના રાજકારણીયો ને દેશની અંદરના દુશ્મનો હતા નહિ તેનો પૂરો લાભ મળ્યો,હા સત્તા માટેની સાઠમારી થઇ હશે પણ તેમની'પોલીબ્યુરો'એ સમતોલન જાળવીને દેશને કામે લગાડી એક ઝળહળતી ઔદ્યોગિક ક્રાંતિ લાવીને મોખરાનો દેશ બનાવી દીધો, આપણે ત્યાં પંચવર્ષીય યોજનાઓ કાચબાની ગતિએ ચાલતી રહી જેમાં બહુ 'સકરવાર' નાં હતો,ચીનને હિન્દુસ્તાનને સરખાવાની કોશિશ બેકાર છે! સાથે સાથે ચીન ભલેને ગમે તેટલું ઊંચાનીચું થાય કે પોતાનો પંજો વધુ મજબુત બનાવે,અમેરિકા,યુરોપ,અન્ય દેશો પણ પોતાની કુટનીતિ અને રાજરમત પણ રમ્યા વિના ચુપ બેઠા નાં રહે તે પણ જોવાનું છે.
મોદી સરકારનું મહત્વ કોઈ ભૂલી જવાનું ચુકી જાય તો તેને દીર્ઘદૃષ્ટિ વાપરી નથી એવું કહેવામાં કાંઈજ અતિશયોક્તિ નથી.
મોદી સરકાર નાં દેશહિતના કામ માટે પણ તેમને થોડી
'ક્રેડીટ' આપવાનું જરુરુ બને છે.
કોઈ કટાક્ષમાં કહે કે '' લોકરંજન તો શ્વાસ ને પ્રાણ છે, એ કેમ છોડાય!'' તે શબ્દો તેમને કદાચ નાં બોલ્યા હોત તો સારું નો અફસોસ રહી જાય !

Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50579496349720913572017-05-23T16:27:55.855+05:302017-05-23T16:27:55.855+05:30મારૂં માનવું છે કે દેખીતી રીતે આપણે ચીનના લાંબા ગા...મારૂં માનવું છે કે દેખીતી રીતે આપણે ચીનના લાંબા ગાળાની વ્યૂહરણનિતીઓના પ્રતિભાવમાં ટુંકા ગાળાનાં પગલાં લેવાની સાથે લાંબા ગાળાનો સકારાત્મક પ્રતિભાવ પણ વિચારવો જોઇએ. આ કામમાં સરકારની થિંક ટેંકને દેશનાં બધા જ વિચારશીલ નાગરિકો તરફથી પણ ઈનપુટ્સ મળે એ વધારે સારૂં પડે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-27626293338750515652017-05-23T12:30:12.205+05:302017-05-23T12:30:12.205+05:30"તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકર..."તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે. " Nice review of international chess politicsJabirnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2728790418326965632017-05-17T23:10:57.653+05:302017-05-17T23:10:57.653+05:30વડાપ્રધાનશ્રીની વૈશ્વિક રાજકારણ અંગેની સમજ અને પ્ર...વડાપ્રધાનશ્રીની વૈશ્વિક રાજકારણ અંગેની સમજ અને પ્રવૃત્તિ આપણા કરતા પાંચ વર્ષ આગળ હોય તેવુ વધારે લાગે છે. આપણા સુધી તેના પરિણામ પહોંચતા સમય તો લાગવાનો જ છે. આ બાબતે આપણે ત્યાં વાતાવરણ હમણાથી વધારે ગરમ થયેલુ જણાય છે. મનમોહન સિંહ સુધી તો પત્રકારો સહિત દેશ ખાસ તે બાબતે જાગૃત નહોતા જણાતા.Maulikhttps://www.blogger.com/profile/02018669792932149542noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-10628644234983999462017-05-17T22:15:30.629+05:302017-05-17T22:15:30.629+05:30My Chinese colleague asked me how come India did n...My Chinese colleague asked me how come India did not send representatives to OBOR conference? Even US and Japan were there irrespective of troubles in South China sea. He also suggested India should view its relations with China keeping Pakistan out the focus. I could not agree entirely, but as you noted in the article India definitely needs a sound national policy to counter the challenges posed by China. India should always look up to China in terms of high achievements and goals instead of falling low to Pakistani standards! Hiren Joshi USAnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-57461952411504877942017-05-17T21:30:23.298+05:302017-05-17T21:30:23.298+05:30લોકરંજન તો શ્વાસ ને પ્રાણ છે, એ કેમ છોડાય?લોકરંજન તો શ્વાસ ને પ્રાણ છે, એ કેમ છોડાય?Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.com