tag:blogger.com,1999:blog-8512076518668010629.post5155549221985438814..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: રાજીનામું: અચ્છા, તો હમ ચલતે હૈંU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-15791760604377214622012-11-04T20:32:52.377+05:302012-11-04T20:32:52.377+05:30ભારત અને સમગ્ર માનવ સમાજ નો ઇતિહાસ નો અભ્યાસ કરીશુ...ભારત અને સમગ્ર માનવ સમાજ નો ઇતિહાસ નો અભ્યાસ કરીશું તો ઘણા ઉદાહરણો મળી આવશે। જે પદાધિકારી ના નસીબ માં રાજીનામાં નથી લખેલ હોતા તેઓ કમનસીબો ને ઉપરવાળો પધ્ભ્રસ્થ થવા નો અનુભવ જરૂર કરાવે છે। પીડિતો અને ઈશ્વર દરમ્યાન કોઈ નથી હોતું।<br /><br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-45558649304002790542012-11-02T11:11:12.032+05:302012-11-02T11:11:12.032+05:30@મેહુલઃ- તમારા અંગત 'ગમા'ઓને બાજુ પર રાખીન...@મેહુલઃ- તમારા અંગત 'ગમા'ઓને બાજુ પર રાખીને જે ત્રણ યુનિવર્સિટીઓનો ઉલ્લેખ થયો છે ત્યાં જરા આંટો મારી આવો એટલે ખબર પડશે કે કાગળ પરની યુનિ.ઓ કેવી હોય છે. આમાં એક નામ ઉમેરવા જેવું છે, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ. આના જેવી ફક્ત નામની યુનિ. તો દુનિયાભરમાં ક્યાંય નહિ મળે. અંધભક્તિમાંથી બહાર આવો તો ખ્યાલ આવશે કે ક્યાં શું થઇ રહ્યું છે.રામુ શુક્લnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-5316901863815426082012-11-02T00:35:12.251+05:302012-11-02T00:35:12.251+05:30મારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર! LO...મારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર! LOLRonaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-78382394497713206612012-11-01T21:31:24.093+05:302012-11-01T21:31:24.093+05:30મારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર. પે...મારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર. પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તત્કાળ યાદ આવતાં નામ છે. સામે દેખાતું ધરાર નહીં જોવાની ટેવ વિશે પણ થોડી ચિંતા રાખશો તો આનંદ થશે. જે કામ માહિતીખાતાને કરવાનું હોય એ કામ રાજ્યના નાગરિકો, સંભવતઃ સ્વૈચ્છિક રીતે, કરતા થઇ જાય એ ખરેખર ચિંતાજનક છે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-26645125921854119352012-11-01T17:46:46.427+05:302012-11-01T17:46:46.427+05:30Actually it should have been naraajinaamu. At leas...Actually it should have been naraajinaamu. At least the English word "resignation" is much closer to the truth. Great read Urvish! :)vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41093965115137126702012-11-01T15:32:35.766+05:302012-11-01T15:32:35.766+05:30રાજ્ય કે કેન્દ્ર સરકાર બનાવતી વખતે મુખ્ય પ્રધાન કે...રાજ્ય કે કેન્દ્ર સરકાર બનાવતી વખતે મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન અમુક મંત્રીઓ અગાઉથી રાજીનામું લખી આપે તો મંત્રી બનાવે છે. જેમાં કેન્દ્રમાં કોંગ્રેસ અને મહારાશ્ટ્રમાં શીવસેનાના દાખલા સમજવા.....vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-3480100823944169212012-11-01T11:56:27.508+05:302012-11-01T11:56:27.508+05:30નીચે લખેલ આપના વાક્યો નાં અનુસંધાનમાં પુછવાનું કે ...નીચે લખેલ આપના વાક્યો નાં અનુસંધાનમાં પુછવાનું કે અલકમલક લાગે તેવા વિષયો નાં કોઈ ઉદાહરણ છેકે ગુજરાત સરકાર ની એનકેન અથવા જબરદસ્તી પુર્વક ટીકા કરવાની આદત નું પરિણામ છે...?<br /> "અલકમલકના વિષયો પર યુનિવર્સિટી કાઢવા તત્પર ગુજરાત સરકારે હજુ સુધી ‘રાજીનામા યુનિવર્સિટી’ ચાલુ કરી નથી- અથવા એ યોજના અમલમાં આવે તે પહેલાં જ સ્ટાફ રાજીનામું આપી" <br />પુર્વગ્રહ અને અંગત અણગમા મુકી ને લખવનો આગ્રહ રાખો તો તમારી લેખન કળા સોળિ કળા એ ખીલે...!મેહુલ મહેતા (HR Professional)noreply@blogger.com