tag:blogger.com,1999:blog-8512076518668010629.post5112482304496729496..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અન્નસુરક્ષા : વટહુકમ અને વાસ્તવિકતાU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-63937898497241514392017-09-14T19:01:53.314+05:302017-09-14T19:01:53.314+05:30કોઈ પાસે અન્નસુરક્ષા કાયદો અને અન્નસુરક્ષા વિશે કો...કોઈ પાસે અન્નસુરક્ષા કાયદો અને અન્નસુરક્ષા વિશે કોઈ માહિતી હોય તો,તે બધી માહિતી....મારી Website પર મોકલી....મારી મદદ કરો....please pleasemaheshrathodhttps://www.blogger.com/profile/05338727091624114192noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-33385793686526755762013-07-13T11:06:37.801+05:302013-07-13T11:06:37.801+05:30The relief of reading a truly analytical piece on ...The relief of reading a truly analytical piece on food security without it being viewed from a party lens is breathtaking in these idiotic times.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-48524078174467507792013-07-10T18:22:10.587+05:302013-07-10T18:22:10.587+05:30સચોટ,સ-રસ અને સરળ. તીર નિશાને વાગ્યું છે. આવનારી પ...સચોટ,સ-રસ અને સરળ. તીર નિશાને વાગ્યું છે. આવનારી પેઢીઓ હવે પાછળની પેઢીઓની જેમ 'સરકાર પાસે પૈસા જ નથી' એવું નથી સાંભળવાની. મુખ્ય ચર્ચા હવે એમ થાય છે - થશે કે સરકાર પૈસા ક્યાં વાપરે છે. જાહેર ખર્ચે અને જોખમે ખાનગી ફાયદા લેવાનો ખેલ કેટલો ચાલે છે, તે સમય જ કહેશે પણ વિવિધ પક્ષના રાજકારણીઓ કુપોષણની વ્યાખ્યા સમજે તો ય ઘણું. કુપોષણ માટે સ્ત્રીઓનો વિકૃત રીતે દોષ કાઢવાથી કે કલાવતીને ઘરે જમવાથી કુપોષણની સમસ્યા જતી નથી રહેતી. દેશમાં વધતી જતી સરેરાશ આવક સાથે વધે છે. અને શું ફૂડ સિક્યોરીટી એ વોટ-સિક્યોરીટી બની જશે? Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-20913083024037582852013-07-10T12:24:47.819+05:302013-07-10T12:24:47.819+05:30અન્નસુરક્ષા વટહુકમના અમલથી હવે ગરીબોને ઘંઉ ચોખા સસ...અન્નસુરક્ષા વટહુકમના અમલથી હવે ગરીબોને ઘંઉ ચોખા સસ્તા ભાવે મળશે. આવી સીધી સાદી સમજ વીરોધ પક્ષોને કેમ ન આવી એ સંશોધન વીષય છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આ મુદ્દો જ ચર્ચાશે. બધા કૌભાંડો, હોનારતો, જાત પાત પ્રદેશ અને ભાષાના યુદ્ધો ભુલાઈ જવાશે. ફરજીયાત શીક્ષણ અને અન્નસુરક્ષા વટહુકમ આ દેશની ગરીબાઈ નીર્મુલન માટે જરુરી હતા.vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41579595342911992552013-07-10T11:23:30.437+05:302013-07-10T11:23:30.437+05:30Good one..Good one..Viral Dashttps://www.blogger.com/profile/02483509466111457315noreply@blogger.com