tag:blogger.com,1999:blog-8512076518668010629.post5082428318690709719..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ખાણીપીણીમાં ફિલસૂફી : તથાસ્તુU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-71429864843321700592019-04-14T11:27:45.088+05:302019-04-14T11:27:45.088+05:30ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ જાતના માનસિક પ્રોગ્રામ...ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ જાતના માનસિક પ્રોગ્રામની બંધી નથી. એટલે જ કદાચ, ઘણા લોકોને આલ્કોહોલના નામ માત્રથી કે બોટલ પરનું લેબલ વાંચીને નશો ચડવા લાગે છે. બીઅર પીને આઉટ થઇ જનારા લોકોની વર્તણૂંક પ્રોગ્રામ ડાઉનલોડિંગની ફિલસૂફી સિવાય બીજી કઇ રીતે સમજાવી શકાય? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71647254351157396882014-04-16T12:12:19.831+05:302014-04-16T12:12:19.831+05:30‘મેટ્રિક્સ’માં એક વાત એવી આવે છે કે ‘હું કરું, હું...‘મેટ્રિક્સ’માં એક વાત એવી આવે છે કે ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. બધું મેટ્રિક્સના પ્રોગ્રામમાં લખાયેલું જ છે. માણસોને જે વિકલ્પો લાગે, એ ખરેખર વિકલ્પો છે જ નહીં. માણસનું કામ ફક્ત એ જોવા-જાણવાનું છે કે જે થવાનું છે, તે કેવી રીતે અને શા માટે થવાનું છે. બીજા શબ્દોમાં, માણસ કેવળ નિમિત્ત છે. બાકી જે બનવાનું છે એ તો પહેલેથી નક્કી જ છે.

aa muddo vicharva jevo chhe.Ruchirhttps://www.blogger.com/profile/08551848103017912080noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-54025830142986817172014-04-14T15:04:34.833+05:302014-04-14T15:04:34.833+05:30ઉર્વિશભાઇ....
‘‘... વિવિધ સ્વાદો રસોઇ બનાવનાર પાત...ઉર્વિશભાઇ....
‘‘... વિવિધ સ્વાદો રસોઇ બનાવનાર પાત્ર પ્રમાણે મગજમાં ડાઉનલોડ કરી શકાય છે.’’
એવી રીતે લેખ કોણે લખ્યો છે તે પરથી ‘‘સારો લેખ’’ અથવા ‘‘ખરાબ લેખ’’ નો ભાવ ડાઉનલોડ થઇ નહીં જતો હોય ?
દા.તા. મને સફારી હંમેશા ગમે જ છે...
બીજું બધુ જવા દો... આ મસ્ત લેખ છે... મને મજા આવી ગઇ આભાર સારો લેખ લખવા માટે (અત્યારે ઇલેકશન સિવાય ખાસ કઇ વાંચવા નથી મળતું માટે ;-)
- ઝાકળ Anonymousnoreply@blogger.com