tag:blogger.com,1999:blog-8512076518668010629.post5009003352953418520..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: બી.આર.ટી. (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલન માટે વિશ્વસ્તરે જાણીતા એન્રિક પેનેલોસા સાથે વાતચીતU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-33303675628492600562009-11-20T16:28:40.317+05:302009-11-20T16:28:40.317+05:30I was also impressed by Penelosa's comments, w...I was also impressed by Penelosa's comments, when they were reported in media. Coming from a foreigner it will have it's impact, otherwise many of our own critics were of this view, but nobody bothered to report. You have to be a BRT builder to be an effective commentator on it!! like you have to be a SWAMI to be an effective commentator on god n religion!!!kiran trivedihttp://www.manavmedia.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-81533617741789148062009-11-19T00:42:10.382+05:302009-11-19T00:42:10.382+05:30ઉર્વીશભાઈ, સરસ લેખ!
પેનેલોસાએ તેમના માત્ર ત્રણ જ વ...ઉર્વીશભાઈ, સરસ લેખ!<br />પેનેલોસાએ તેમના માત્ર ત્રણ જ વર્ષના કાર્યકાળમાં ઘણા કામો કરી બતાવ્યા. BRT સિવાય તેમણે શહેરી ગરીબો માટે રહેઠાણો અને ખાસ તો જમીન ફાળવી છે. શહેરોમાં ઝુંપડાવાસીઓની મૂળ સમસ્યા જમીનના પ્રશ્નને લઇને હોય છે. ગરીબો હમેશા તેમની કામના સ્થળથી નજીક રહેવાનું પસંદ કરે છે અને પેનેલોસાએ તેમણે જમીનની સાથે સાથે માળખાકીય સુવિધાઓ જેવી કે અસ્પતાલ, લાયબ્રેરી, કોમ્યુનીટી સેન્ટર વગેરે બાકીના શહેરમાં હોય તેનાથી સારા ફાળવ્યા છે. મજાની વાત તો એ છે કે તેઓ આપણા જ જેવા એક વિકાસશીલ દેશના રાજકારણી છે. તેથી આપણા રાજનેતાઓ સાથે સરખામણી કરવાની લાલચ રોકી શકાતી નથી. કમનસીબે આપણા રાજકારણીઓ આવા વ્યક્તિ સામે વામણા પુરવાર થાય છે. આપનું રાજકારણ કેમ બોગોટા ની જેમ જ politics of happiness નથી બની શકતું?Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64003046323299829412009-11-17T19:02:35.438+05:302009-11-17T19:02:35.438+05:30બોગોટાની નવી BRT સીસ્ટમના ફોટા : http://www.nytime...બોગોટાની નવી BRT સીસ્ટમના ફોટા : http://www.nytimes.com/slideshow/2009/07/10/world/0710BOGOTA_index.htmlthesisbindinghttps://www.blogger.com/profile/05961914289663522021noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-61706263957092866072009-11-17T18:03:24.900+05:302009-11-17T18:03:24.900+05:30સોરી, N એટલે ન.સોરી, N એટલે ન.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50716033578402101392009-11-17T18:02:31.824+05:302009-11-17T18:02:31.824+05:30ચાલો, હજી કેટલાકે તો 'ટ'ને 'ત' બોલ...ચાલો, હજી કેટલાકે તો 'ટ'ને 'ત' બોલવાની ટેવ રાખી છે, બાકી ભારતમાં તો અંગ્રેજી માધ્યમમાં ભણવાના કારણે તથા એકબીજી ભાષા વચ્ચે અંગ્રેજી જ સેતુ હોવાના કારણે T એટલે ટ અને N એટલે ણ, D એટલે ડ જ ઉચ્ચારાય છે. <br /><br />જુઓ, <br />http://jaywantpandya.wordpress.com/2009/04/05/Anonymousnoreply@blogger.com