tag:blogger.com,1999:blog-8512076518668010629.post4873849084527751659..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-59270493996620772592017-04-08T16:34:26.179+05:302017-04-08T16:34:26.179+05:30ઉર્વીશ ભાઈ કોઠારી,'સાર્થક જલસો અને સાર્થક પ્રક...ઉર્વીશ ભાઈ કોઠારી,'સાર્થક જલસો અને સાર્થક પ્રકાશન' અંગે નો તમારો લેખ વાંચ્યો.
તમારા જેવા ગુજરાતી-ભાષા પ્રેમી લેખકો અને પત્રકારો જે રીતે માતૃભાષાને જે ઉત્તેજન અને વધુમાં વધુ ગુજરાતીઓ વાંચે અને નવોદિત લેખકોને પણ પોતાના સાહિત્ય પ્રકાશનમાં વધુ તકો આપો છો અને આપતા રહેશો તેની ઘણી ખુશી છે.
તમારા મિત્રોએ અને તમે જે 'યજ્ઞ પ્રયોગ' શરુ કર્યો તેમાં
તમને એક યા બીજી રીતે ગુજરાતી વાંચકો તેમાં ચોક્કસ પોતાની વાંચન પ્રવૃત્તિદ્વારા સહાય કરતા રહેશે તેવી મારી શુભેચ્છા છે.
ગુજરાતીમાં ઘણું સારું સાહિત્ય લખાય છે પણ પ્રકાશકો દ્વારા
નવા લેખકો ને જલ્દી 'તક' નથી અપાતી તે ફરિયાદ તમારા જેવા સમજે પણ છે.
આપણે એવી આશા રાખીએ કે એક દિવસ કોઈ એવો આવે કે ગુજરાતી લેખક માનવ હાર્દની સંવેદના,આનંદ અને રોષની લાગણીઓ પોતાના લેખનમાં ઉતારે અને દુનિયાના લોકોને આ અનુભવની તક મળે.(જેથી નોબેલ પારિતોષિક જીતી જવાનું પણ બને!)
તમારો કાર્યક્રમ પૂરી સફળતાથી જાય તેવી શુભભાવના પાઠવી છીએ. Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.com