tag:blogger.com,1999:blog-8512076518668010629.post4472104067196743814..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘સેલિબ્રિટી’ બનવાના સહેલા અને સચોટ ઉપાયU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-73118091249897930222011-09-15T23:58:48.624+05:302011-09-15T23:58:48.624+05:30‘જીવતો લાખનો અને મરેલો સવા લાખનો’ એ નિયમ ફક્ત હાથી...‘જીવતો લાખનો અને મરેલો સવા લાખનો’ એ નિયમ ફક્ત હાથી જ નહીં, તમામ પ્રકારની ‘હસ્તી’ઓ માટે લાગુ પડે છે. ha ha ha... HASTI.. ane HAATHI.. nice ... :)utkanthanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9840731862722356962011-07-07T22:47:59.383+05:302011-07-07T22:47:59.383+05:30એ પણ જોવા મળે છે કે કોઈ હસ્તી, મોટેભાગે સાહિત્યકાર...એ પણ જોવા મળે છે કે કોઈ હસ્તી, મોટેભાગે સાહિત્યકાર હોય તો તો ખાસ, મૃત્યુ પામે પછી એને અંજલિ આપતા લેખો લખવામાં આવે. જેમાં અવસાન પામનારી વ્યક્તિ વિશેની વાતોને બદલે, લેખ લખનારી વ્યક્તિના તેના સાથેના સંબંધ કેટલા 'ગાઢ' અને 'નજીક'ના હતા તે બતાવવાના/સાબિત કરવાના હાસ્યાસ્પદ પ્રયાસો દેખાઈ આવે. જેમ કે, આ લખનારે જયારે તેની પહેલી રચના તેમની સામે રજૂ કરી ત્યારે તેમણે કહ્યું : આ તમે ફલાણા મેગેઝીનમાં (બહુ જાણીતા મેગેઝીનનું જ નામ હોય ) કેમ નથી આપતા? અથવા ૧૯૩૧નાં વર્ષમાં અમે જયારે પહેલી વાર મળેલા, ત્યારે હું તો સાવ નાનો. તો પણ તેમણે કહેલું : તું, બેટા, નામ કાઢીશ હો સાહિત્યમાં.utkanthanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30025114462427195932011-07-06T16:14:38.440+05:302011-07-06T16:14:38.440+05:30ઘણા સમય પહેલાં એક પેપરમાં વાંચેલું.
હું અને મોરાર...ઘણા સમય પહેલાં એક પેપરમાં વાંચેલું.

હું અને મોરારજીભાઇ એક બાબતમાં સરખા. એમને મારું drink ના ગમે અને મને એમનું.ThinkingGujaratihttp://o3.indiatimes.com/gujaratinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-48815990469775083872011-07-06T11:19:12.389+05:302011-07-06T11:19:12.389+05:30બહુ જ સરસ વ્યંગ.
સેલિબ્રિટી બનવા માટે ઘણા સરસ રસ્...બહુ જ સરસ વ્યંગ.
સેલિબ્રિટી બનવા માટે ઘણા સરસ રસ્તા બતાવ્યા. આ સિવાય પણ એક સચોટ રસ્તો છે. મોનિકા-મારિયા રોડ. ડાયરેક્ટ તો સેલિબ્રિટી સ્ટેટસ.
એક પ્રણય-ત્રિકોણ બનાવો. બીજા ત્રિકોણની મદદ લઇને ત્ત્રીજા ત્રિકોણને પતાવી દો. પુરાવાનો નાશ કરવામા બીજા ત્રિકોણની મદદ કરો. બે-ત્રણ વર્ષ જેલમા રહો. બહાર આવો એટલે સેલિબ્રિટી. રામુઓ/ભટ્ટો કરોડોના ચેકો લઇને દુમ હલાવતા પાછળ પાછળ ફરવા માંડશે.
અથવા (સ્ત્રીઓ માટે)કોઇ અબુ/સબુ સાલેમ પકડી લો. પેલાની સાથે ધરપકડ વહોરી લો. બે-ત્રણ વર્ષ પછી જેલમાથી બહાર આવશો એટલે ટીવી પર બિગ-બોસના અને રીયલ લાઇફ મા બધાના ઘરના દરવાજા તામારી માટે ખુલ્લા જ છે.
ક્યા જઇ રહ્યા છીએ આપણે !

જય હો !Navinhttps://www.blogger.com/profile/13982415603640054169noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-44057220878313149452011-07-06T09:22:14.932+05:302011-07-06T09:22:14.932+05:30આર્થીક, સામાજિક, રાજકીય અને ધાર્મિક celebrities નુ...આર્થીક, સામાજિક, રાજકીય અને ધાર્મિક celebrities નું પ્રદુષણ કેવી રીતે દુર કરવું તે જરૂર બીજા લેખમાં જણાવશો.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-60247713903141767702011-07-05T22:02:16.869+05:302011-07-05T22:02:16.869+05:30હા હા હા.....
જોરદાર....હા હા હા.....
જોરદાર....Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-20636447209825526972011-07-05T19:04:59.325+05:302011-07-05T19:04:59.325+05:30majja padi...
સૌથી ઉચ્ચ દરજ્જે બિરાજેલ પ્રથમ પ્રક...majja padi...

સૌથી ઉચ્ચ દરજ્જે બિરાજેલ પ્રથમ પ્રકારના એક celebrity ધ્યાનમાં છે...!
પણ હવે એમને celebrity કહીશ તો એમને માઠું લાગશે...એટલે એ પાછા કહેશે પણ ખરા..."મારા અને મુકેશ અંબાણી વચ્ચે એક સામ્ય... અમને કોઈ celebrity કહે એ ના ગમે !! " (ખબર નહી મુકેશ અંબાણી ને કોઈ celebrity કહે એ ગમે છે કે નહી હો !!)
- Tushar AcharyaAnonymousnoreply@blogger.com