tag:blogger.com,1999:blog-8512076518668010629.post421152139052575205..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો – 2U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-74267539516363785492009-02-11T03:38:00.000+05:302009-02-11T03:38:00.000+05:30beat late in reading but... funny n cool !u r quit...beat late in reading but... funny n cool !
u r quite master of 'making parody of human behaviour'!!

- prarthitAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-59953338383740823232009-01-16T11:57:00.000+05:302009-01-16T11:57:00.000+05:30તૈયારી અને પૂર્વ તૈયારીભવ્ય કાર્યક્રમ પાછળની તૈયાર...તૈયારી અને પૂર્વ તૈયારી
ભવ્ય કાર્યક્રમ પાછળની તૈયારીઓ કેવીક તી? જાણવાની ઉત્સુકતા ઘણા સમયથી તી. વચ્ચે એમ વિચાર્યું કે તમે અહીં (દિવ્ય ભાસ્કર) આવો ત્યારે નિરાંતે વાતો કરશું. ત્યાં તો તમે ‘બીહાઈન્ડ ધ કોર્ટ’ વિગતો અહીં મૂકી એ વાંચવાની મજા આવી.
ઓબામાની શપથવિધિમાં આખી દુનિયામાંથી મહાનુભાવો ઉમઙશે એ રીતે તમારી સૂનવણીમાં પણ પરદેશ (અશ્વની ભટ્ટ, પૂર્વી ગજ્જર, સલીલ દલાલ વગેરે), દેશ (ગુજરાત બહાર મુંબઈથી દીપકબાબુ) અને રાજ્યનાં ખુણેખાંચરેથી ગુજરાતી સાત્યિના આલા દરજ્જાના અને મે જેમને પહેલા ક્યારેય રૂબરૂ જોયા ન તા એવા (તારક મહેતા, સલીલ દલાલ, બકુલ ટેલર, રજનીકુમાર પંડયા વગેરે...) લોકોને જોઈ શક્યોમળી શક્યો. મારા માટે એ કાર્યક્રમ ઓબામાની શપથવિધિથી કમ ન તો!VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-10624129352121726352009-01-14T20:50:00.000+05:302009-01-14T20:50:00.000+05:30Sounds like a circus and you are the ring master.G...Sounds like a circus and you are the ring master.
Good Job- Congratulations.
Kim to Amdavad in 5 hrs.? That's news to me,harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.com