tag:blogger.com,1999:blog-8512076518668010629.post4080338071760739532..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: જ્ઞાતિની સભાનતા ગામડાં કરતાં શહેરોમાં વધારે છે: સમાજશાસ્ત્રી ઓન્દ્રે બેતાઇ/ andre beteilleU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-34913772547337430922011-07-10T16:02:48.844+05:302011-07-10T16:02:48.844+05:30I agree with prof.betai.caste becomes more stronge...I agree with prof.betai.caste becomes more stronger in cities&urban areas.development is related with economics.socially,we are very orthodox. &urban areas.development is related with economics.socially,we are very orthodox.Bharat.zalanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-1042827854020878952011-03-04T06:26:59.226+05:302011-03-04T06:26:59.226+05:30His book 'Universities at the Crossroads' ...His book 'Universities at the Crossroads' boldly addresses the much-debated issue of 'Reservations' in the India and his Collection of articles, most on contemporary social issues prevailing in India [Chronicles of our Time] are 'Trendsetter'-akash vaidya-Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-78479095496282703722011-03-03T23:35:55.962+05:302011-03-03T23:35:55.962+05:30પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તર પર અમારા સમાજશાસ્ત્રના ક્લાસ...પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તર પર અમારા સમાજશાસ્ત્રના ક્લાસમાં અમને એક રવિવારનું અંગ્રેજી અખબાર પકડાવવામાં આવ્યું અને તેની મેટ્રીમોનીયલ પૂર્તિમાં એક સર્વે કરવાનું કહ્યું કે, એવી લગ્ન-વિષયક જાહેરાત શોધો કે જેમાં 'caste no bar' લખેલું હોય. જ્ઞાતિની બહાર લગ્ન કરવા ઉત્સુક હોય તેવી જાહેરાતોની સંખ્યા ૫ ટકાથી ઓછી હતી. વળી, 'caste no bar' વાળી જાહેરાત બીજી વાર લગ્ન કરી રહેલા ઉમેદવારોમાં વધારે જોવા મળી. અંગ્રેજી વાંચતા શહેરી વર્ગમાં પણ માત્ર જ્ઞાતિ પ્રમાણે નહિ પણ પેટા-જ્ઞાતિ પ્રમાણે લગ્ન કરવાની ઉત્સુકતા વધારે હતી. પેટા-જ્ઞાતિવાદ એ જ્ઞાતિવાદ જેટલો જ મોટો છે. આ રીતે ભારતીય સમાજ(શાસ્ત્ર) સાથે અમારો પહેલો પરિચય થયો. <br /><br />બીજું કે, પશ્ચિમ અમદાવાદ જેવા સમૃદ્ધ-સુધારેલા વિસ્તારમાં ઘર શોધતી વખતે ખબર પડતી હતી કે ગજવામાં પૈસા હોવાની સાથે કહેવાતી ઉચ્ચ જાતિ અને ગુજરાતી હોવું એ પણ કોઈ ફ્લેટ શોધાવા માટેની અગત્યની લાયકાત છે. અને આ લાયકાતનું પ્રદર્શન અમને ઘર વેચવા વાળા પરિવારે બીજા પરિવારોની સમક્ષ ખૂબ કર્યું. આ જ્ઞાતિવાદનાં વિસ્તાર અને વ્યાપ્તનો સજ્જડ જાત-અનુભવ. <br /><br />વધુમાં, એ પણ હકીકત છે કે ધર્મનાં ઠેકેદાર બનવા નીકળતા તત્વોએ અને વસતી ગણતરી વખતે 'અમારી જ્ઞાતિ ભારતીય છે' તેવી ઠાવકાઈ કરવાવાળાએ જ્ઞાતિવાદને ખતમ કરવા માટે કઈ નક્કર કર્યું હોય તેવું જોવા-સાંભળવામાં આવ્યું નથી.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.com