tag:blogger.com,1999:blog-8512076518668010629.post3778232201897462158..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મેગી, સ્નેપડીલ, NRI અને રાષ્ટ્રપ્રેમU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-24722376635845670792015-12-04T19:55:04.803+05:302015-12-04T19:55:04.803+05:30વાહ ઉર્વિશભાઇવાહ ઉર્વિશભાઇAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-40145298494010762392015-12-03T15:35:06.355+05:302015-12-03T15:35:06.355+05:30સાહેબ, બિહારમાં જ્યારે ભાજપ ઊંધા માથે પછડાયો ત્યાર...સાહેબ, બિહારમાં જ્યારે ભાજપ ઊંધા માથે પછડાયો ત્યારે ભક્તજનો દિવસો સુધી એવું કહેતા-લખતા રહ્યા કે દેશ 2020 તરફ આગળ વધી રહ્યો છે અને બિહારની ડફોળશંખ જનતાએ 1990માં જવાનું પસંદ કર્યું છે. હવે ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયતોમાં જનતાએ કોંગ્રેસની પસંદગી કરી
છે ત્યારે ભક્તજનો એવું કહેશે કે પોતાની માસીઓ-મામાઓ-ફઈઓ--કાકાઓ-બાપાઓ... (જે કોઈ ગામડાંમાં રહેતાં હોય તે) સગાં બધાં ભોટ છે અને અબૂધ છે તેમણે વિકાસની ગાડીને બ્રેક લગાવી છે. પ્લીઝ સર આ અંગે જરા લખોAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50154665336270791222015-12-03T10:02:44.213+05:302015-12-03T10:02:44.213+05:30તમારી બધીજ વાત અત્યંત સાચી છે પણ હોબાળાપ્રેમી ટીવી...તમારી બધીજ વાત અત્યંત સાચી છે પણ હોબાળાપ્રેમી ટીવી પ્રસાર માધ્યમો જેની જાહેરાતો ના પૈસે ચાલે છે કે જેની માલિકી ના છે તેમને દેશહિત કરતા બીજો હેતુ છે. આ મીડિયામાલીકી એક ઘણો ખતરનાક વિષય છે જેના પર કોઈ આંગળી પણ ચીંધી શકતું નથી.
ગુજરાત મા તો માત્ર ત્રણ કે ચાર સમાચારપત્રો નું વર્ચસ્વ હતું તો તેને તો મેનેજ કરી શકાય પણ રાષ્ટ્રીય પ્રભાવ ધરાવતી ચેનલોની માલિકી ખરીદી ને તેઓનું ખસીકરણ કરી તેમને ભક્ત બનાવી દેવા માટે મોટા કોર્પોરેટસ નાણા ની કોથળીઓ ખોલી મૂકી. રિપોર્ટર ને માત્ર રીપીટર બનાવી મુક્યા છે.
મીડિયા તો પ્રાયવેટ છે પણ ચુંટણી પંચ ને કોની બીક છે?
અમદાવાદ મા માત્ર ૩૪ % મતદાન થયું, મામલતદાર ની યાદી મા નામ હોવા ચાત બુથ પર ની યાદી મા નામ ડીલીટ. રખિયાલ ગરીબનગર ના મુસ્લિમ મતદારો ને મતદાન મથક ૩-૪ કિમી દૂર વિરાટનગર મા આપવામાં આવ્યા, ચાર વાગ્યા સુધી તો કોઈ ની હિંમત જ ના થયી મતદાન કરવા માટે. છેક ચાર વાગે આધેડ મુસ્લિમ મહિલાઓ એ બુથ ઉપર આવી બુથની બહાર ઉભેલા યુવાનો પાસે "પરવાનગી" માંગી કે અમે વોટ આપવા આવી શકીએ ?? ઓઢવ ના રોજ રળતા શ્રમિકો ને વસ્ત્રાલ ગામ મા મથક આપવામાં આવ્યુ.
મને તો માત્ર આ બે બનાવો ની જ સીધી જાણકારી છે, બાકી તો ઘણુંય કાચું કપાયું હશે. Freedom of Media બેધારી તલવાર સાબિત થયી રહી છે.Kalpeshhttps://www.blogger.com/profile/04082868339330588626noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-11906421590202954962015-12-02T23:21:03.987+05:302015-12-02T23:21:03.987+05:30ha ha..Oh god, please forgive those bhaktas!!
ha ha..Oh god, please forgive those bhaktas!!
Santoshhttps://www.blogger.com/profile/12584050424571821133noreply@blogger.com