tag:blogger.com,1999:blog-8512076518668010629.post3739919962725324142..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: વાંસદા, જયકિશન અને સ્વામી સચ્ચિદાનંદU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-73735370027955530652009-05-18T07:35:00.000+05:302009-05-18T07:35:00.000+05:30ઉર્વિષભાઈ
મહાન લોકપ્રિય સંગીતકાર જયકિશનની પ્રતિમા...ઉર્વિષભાઈ

મહાન લોકપ્રિય સંગીતકાર જયકિશનની પ્રતિમાનુ અનાવરણ તેમના વતન વાંસદામા થવાનુ છે અને તેમના જીવન તથા સંગીત વિષે ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થશે તે જાણી ઘણો જ આનંદ થયો!

હાલમા હું ડો. જોશીનું પુસ્તક "શંકર-જયકિશન - સદાબહાર સંગીતના યુગસર્જક" વાંચુ છું. આ પુસ્તકનો મારો આ કદાચ ત્રીજો રાઉન્ડ છે. રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તક "આપકી પરછાંઈયા" મા પણ જયકિશનના જીવન-કાર્ય વિષે સારી વિગતો આપી છે.

શંકર-જયકિશનના ચાહકો - ખાસ કરીને હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ્-યુગના ચાહકો માટે આ એક અત્યન્ત ખૂશીનો પ્રસંગ છે. તે સાથે સંકળાયેલા સહુ ને અભિનંદન! આ માહિતી આપવા બદલ તમારો આભાર!

દિનેશ પંડ્યા
મુંબઈDinesh Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-58823631475067280462009-05-09T12:10:00.000+05:302009-05-09T12:10:00.000+05:30સારા સમાચાર આપ્યા તમે.સારા સમાચાર આપ્યા તમે.jaywant pandyahttp://jaywantpandya.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47989410793066656802009-05-07T00:26:00.000+05:302009-05-07T00:26:00.000+05:30Congratulations-Rajnikantbhai_ I know how much u l...Congratulations-Rajnikantbhai_ I know how much u love jaikishan-I have read it in my fav book-Aapki Parchhaia" My conratulations to the team-Urvishbhai-Harishbhai and Birenkumar.
I love Shanker-Jaikishan's music forever-harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-78292756455880390452009-05-07T00:15:00.000+05:302009-05-07T00:15:00.000+05:30Really nice to know. I have quite a few nostalgic ...Really nice to know. I have quite a few nostalgic realms with Vansda.

I had been raised in Vansda during 1984-1991. Shri JaiKishan's sister used to run a gift article store during that time. I also started learning harmonium in JAIKISHAN SANGIT SHAALAA, Vansda.Chiraghttp://rutmandal.infonoreply@blogger.com