tag:blogger.com,1999:blog-8512076518668010629.post3664738062744523994..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: નાટકની વર્કશોપઃ (કાચાપાકા) સર્જનનો આનંદ, સહિયારાપણાનો જલસોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-2199062202721527452013-03-02T09:34:47.619+05:302013-03-02T09:34:47.619+05:30સર કાસ તમે અમારી સાથે વિદ્યાપીઠમાં હોત તો કેવી મજા...સર કાસ તમે અમારી સાથે વિદ્યાપીઠમાં હોત તો કેવી મજા પડેત તમારી જોડેથી થોડું સીખવા મળેતjayesh patadiyahttps://www.blogger.com/profile/02131795533820138101noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-3991415832509558212013-02-28T16:24:21.320+05:302013-02-28T16:24:21.320+05:30ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યત...ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

- રમેશ પારેખ

રમેશ પારેખની આ રચના વાસ્તવિકતા બનશે એવો વિચાર સુધ્ધા મનમાં નહોતો.જેમ પ્રિયજનનું અચાનક વિદાય થવું એટલે નર્યા વિષાદનું ખાબકવું.કોઇ ગમતાની ગેરહાજરીથી જેમ ખાલીખાલી લાગે કાઇક એવી જ લાગણી પ્રસરી ગઇ છે દિલોદિમાગમાં... માંડ બાંધેલો માળો નજર સામે વિખાઇ ગયો. મારો થિયેટરનો એ વર્કશોપ પુરો થઇ ગયો દોસ્તો....ભલે આંખમાં આંસું નથી પણ 15 દિવસનો એ વર્કશોપ પુરો થયો અને ઘેરા વિષાદનું પોત રચતો ગયો છે.જેની અસર મનમાંથી જવાનું નામ જ નથી લેતીને..જેમ સાકળો બારણે હાથ ઘરતી રહી એમ હું એને ફરી પામવાની ઝંખના સાથે ઉભો રહી ગયો... મારો એ થિયેટર વર્કશોપ પુરો થઇ ગયો દોસ્તો....
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય,ઘડી પહેલા જે ઘર કહેવાતું હોય અને ક્ષણમાં દિવાલ થઇ જાય.. કાઇક આવું જ અનુંભવી રહ્યો છું,,,,,

Naresh Makwanahttps://www.blogger.com/profile/17130840200068557423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-82863204920058351402013-02-27T23:07:15.388+05:302013-02-27T23:07:15.388+05:30As urvish sir has rightly said that this workshop ...As urvish sir has rightly said that this workshop actually helped us a lot in breaking the ice between us.
અમારા ક્લાસ માં બહુ ઓછા એવા મિત્રો છે જેને થિયેટર સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ હોય! અને માટે અહી મુખ્ય ઉદ્દેશ માત્ર શીખવાનો હતો બધા પોતપોતાની કોરી પાટી લઇ ને આવ્યા હતા... without any notions and pre notions... મારા મતે આ પણ એક કારણ હોઈ શકે કે જેથી વર્કશોપ માં મજા આવી અને અને મિત્રતા સાધવાનો મોકો મળ્યો .

ઉર્વિશ સર is always been a supportive hand in the class, he will make sure that his presence wont make us uncomfortable. વર્કશોપ માટે ના એમના ઉત્સાહ અને involvement એ અમને પ્રોત્સાહિત કર્યા. ખાસ બનાવેલા 3 ગ્રુપ માં જયારે હું અમારા ગ્રુપ વિષે એમને વાત કરવા ગઈ અને કહ્યું ક સર we are not in your group but we need your suggestion ત્યારે તેમણે કહ્યું કે આ આપણી બધા ની જવાબદારી છે કે કામ સારું થાય એમાં ગ્રુપ તો માત્ર નામ ના જ છે પણ we all have to work together and make it an interesting learning process. and Thats it! we listened, we shared, we said, we argued and we agreed!

મારી વાત કરું તો હું એ શીખી કે, people may not agree with you and they differ but make sure that you accept it when they differ for better!
અને લખાયેલા શબ્દો ની લાગણી ને વાંચતા ના આવડે તો એ સંવાદ ના બની શકે.

ક્લાસ ના બ્રેક મેં લાવતા ગાંઠીયા, ખમણ અને મરચાની મજા એ સ્કૂલના દિવસો યાદ કરવ્યા અને sunday ક્લાસ અને સમૂહ ભોજનનો જલસો miss કરશું અને સૌથી વધુ યાદ આવશે નિમેષ સર અને એમના ગીતો અને એમના compositions ની જેમાં થી અમૂક તો એન્થમ બની ગયા છે.

અને જ્યાં સુધી વાત પરફોર્મન્સ ની છે તો definitely its much more exciting than a "ppt presentation or assignment"!
Anonymoushttps://www.blogger.com/profile/06698204088621346868noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65516828852755344632013-02-26T14:55:22.095+05:302013-02-26T14:55:22.095+05:30’સૂઇ જા, બેટા. નહીંતર બુલડોઝર આવશે ને વિકાસ કરી ના...’સૂઇ જા, બેટા. નહીંતર બુલડોઝર આવશે ને વિકાસ કરી નાખશે.’Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-54154595056477453282013-02-25T17:25:53.767+05:302013-02-25T17:25:53.767+05:30વાહ... જાતે પ્રવાસ ખેડ્યા વિના ફક્ત પ્રવાસવર્ણન (સ...વાહ... જાતે પ્રવાસ ખેડ્યા વિના ફક્ત પ્રવાસવર્ણન (સારી રીતે લખાયેલું પ્રવાસવર્ણન) વાંચીને જેમ મજા પડે એમ દૂર બેઠાં બેઠાં આ બધું વાંચીને પણ ઘણો આનંદ અનુભવાયો.
ભગવાન આવાં 'અણધાર્યાં બોનસ' સૌને આપે.દીપક સોલિયાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9464930846576612822013-02-25T15:23:26.299+05:302013-02-25T15:23:26.299+05:30im here too sir!!!!im here too sir!!!!Naresh Makwanahttps://www.blogger.com/profile/17130840200068557423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71503910047921100722013-02-25T13:27:34.358+05:302013-02-25T13:27:34.358+05:30વાહ, જમાવટ છે...
લગે રહો...
અને જોવા બોલાવજો... ...વાહ, જમાવટ છે...
લગે રહો...
અને જોવા બોલાવજો... Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-75432680739091042722013-02-25T12:11:33.030+05:302013-02-25T12:11:33.030+05:30તમને વર્કશોપમાં મજા આવી, મને વાચવાની મજા આવી.તમને વર્કશોપમાં મજા આવી, મને વાચવાની મજા આવી.કે.આર.ચૌધરી (અજનબી)https://www.blogger.com/profile/16896366455408509806noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-72869482187570454432013-02-24T10:49:58.242+05:302013-02-24T10:49:58.242+05:30Superb piece. All the very best for the 28th!Superb piece. All the very best for the 28th!vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-43205077968352667702013-02-22T21:23:44.819+05:302013-02-22T21:23:44.819+05:30નિમિષભાઇ જોડે ભૂતકાળમાં કામ કરવાનો મોકો મળ્યો હતો....નિમિષભાઇ જોડે ભૂતકાળમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. નાટક એટલે મારો તો જીવ...Samir Jagothttps://www.blogger.com/profile/10208749465773210572noreply@blogger.com