tag:blogger.com,1999:blog-8512076518668010629.post3246420238529382370..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: હારેલા ઉમેદવારને પત્રU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-53731621098092536402009-05-24T18:10:20.815+05:302009-05-24T18:10:20.815+05:30વાહ! મજા આવી ગઈ!
આમ તો જો કે આ બ્લોગ પર માત્ર આવી...વાહ! મજા આવી ગઈ!<br /><br />આમ તો જો કે આ બ્લોગ પર માત્ર આવી કોમેન્ટ ન સ્વીકારવાની ડૉ.(કયા?)પરેજી પાળવાનું કહ્યું છે એ મતલબનું એકવાર વાંચ્યુ હતું પરંતુ હાર વાળા (પહેરેલા નહી પમેલા ઉપ્સ પામેલા) ભાઇ કે બહેન ને આશ્વાસનનું આસન આપવા જવાની ઉતાવળ છે , ત્યાં કદાચ મોબાઈલ પણ ઑફ રાખવાનું હશે ને? <br /><br />એનો ચાલુ હશે કે નહી ખબર નહી કેમકે હવે તો હાઈ કમાન્ડ પણ કમાડ વાસીને સુઈ ગયા હશે ને? હા હા હાRajni Agravathttp://rajniagravat.wordpress.com/noreply@blogger.com