tag:blogger.com,1999:blog-8512076518668010629.post3224702767748523986..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: આધા હૈ ચંદ્રમા, ચાય આધીU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-76619998900944875782011-08-09T06:49:38.093+05:302011-08-09T06:49:38.093+05:30શ્રી ન.પ્ર.બુચનાં કાવ્યોમાં ચાનો મહિમા બહુ થયો છે....શ્રી ન.પ્ર.બુચનાં કાવ્યોમાં ચાનો મહિમા બહુ થયો છે. તેઓ અને મનુભાઈ ‘દર્શક’ થાળીમાં ચા પીતા. એમને આ કટિંગવાળી વાત ગળે જ ન ઊતરે ! શ્રી બુચનાં ચાહ–કાવ્યોની એક ઝલક અહીં મળશે–
http://jjkishor.wordpress.com/wp-admin/post.php?post=161&action=edit&message=1

જ્યારે ચાની લારી પર જીવનનું કરુણ કાવ્ય પણ જોવા મળતું હોય છે તેની ઝલક –
http://jjkishor.wordpress.com/2008/02/26/vartao/jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15820468967787319912011-08-04T18:43:04.381+05:302011-08-04T18:43:04.381+05:30સારું છે 'ચા'ના મહત્તમ બગીચા આસામમાં આવેલા...સારું છે 'ચા'ના મહત્તમ બગીચા આસામમાં આવેલા છે. ગુજરાતમાં હોત તો આપણને સવારની ચા પણ નસીબ થાત નહીં.
બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-53508443761286295002011-08-04T11:29:50.850+05:302011-08-04T11:29:50.850+05:30“મોંઘવારી વધ્યા પછી કીટલી પર હવે ‘અડધીની પણ અડધી’ ...“મોંઘવારી વધ્યા પછી કીટલી પર હવે ‘અડધીની પણ અડધી’ ચા મળતી થઇ છે”

ઉર્વિશભાઇ, જો શરદ પવાર નામનુ પ્રાણી વધુ પાંચ વરસ કૃષિ-પ્રધાન રહ્યુ તો ‘અડધી ની અડધી અને ચાર ચમચી’ નો ઓર્ડર આપવાના દિવસો આવશે.
જય હો !Navinhttps://www.blogger.com/profile/13982415603640054169noreply@blogger.com