tag:blogger.com,1999:blog-8512076518668010629.post3159492050906539465..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: રાઇતીઃ અથાણું-કમ-મુખવાસ-કમ-નાસ્તો-કમ...U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-35018792652743621022011-07-29T10:30:51.850+05:302011-07-29T10:30:51.850+05:30મોંમાં પાણી આવી ગયું... :-P'
તમને રાઇનો સ્વાદ ...મોંમાં પાણી આવી ગયું... :-P'
તમને રાઇનો સ્વાદ ભાવતો હોય તો "કાસુંદી" નામે રાઇનો સોસ પણ મળે છે...Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23803192906905838532011-07-27T19:22:48.960+05:302011-07-27T19:22:48.960+05:30પ્રિય ઉર્વીશ,
આ લખાણ તેં ક્યારે લખ્યું એનું મારે મ...પ્રિય ઉર્વીશ,
આ લખાણ તેં ક્યારે લખ્યું એનું મારે મન કોઈ મહત્વ નથી. હા એ બ્લોગ પર અપલોડ કર્યું એ 25 જુલાઈ 2011ને સોમવારનો દિવસ મારા માટે અગત્યનો છે. આ દિવસે પાકકળા નિષ્ણાત તરલા દલાલ નવરંગપુરા, અમદાવાદ સ્થિત સ્પોર્ટસ ક્લબમાં તેમની વાનગીકળાનું નિદર્શન કરવા આવ્યા હતા. મને વહેમ જ નહીં પાકી ખાતરી છે કે તેઓ રાઇતીની રીત તારી પાસેથી જાણવા - શીખવા જ અમદાવાદ આવ્યા હતા.
બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7788712410021799122011-07-26T23:47:22.219+05:302011-07-26T23:47:22.219+05:30Urvishbhai.very very Testy post.Me and my wife-bot...Urvishbhai.very very Testy post.Me and my wife-both enjoyed it.Bharat.zalanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-58739948762096974832011-07-26T07:50:21.669+05:302011-07-26T07:50:21.669+05:30તમે યાર આવુ બધુ લખી ને શુ કામ અમે હેરાન કરો છો. કો...તમે યાર આવુ બધુ લખી ને શુ કામ અમે હેરાન કરો છો. કોઇ દેશી કંપની એ અહી હજુ આ વેચતી નથી અને જાતે બનાવવી શક્ય નથી.
ફોટો જોઈ ને લાબોં નીસાસો નંખાઈ ગયો ,ફરી ક્યારે ખાવાની મળશે.
હવે તો અથાણા ની સીઝન પુરી થઈ ગઇ હશે તમતમારે એક્લા એક્લા મઝા કરો ભાઈ.
રાજન શાહ ( વેનકુવર ,કેનેડા)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-27011248093662092822011-07-25T18:20:21.021+05:302011-07-25T18:20:21.021+05:30फोटो इतनी आछी है की देखते ही मुह में पानी आ जाता ह...फोटो इतनी आछी है की देखते ही मुह में पानी आ जाता है...!!!VJhttps://www.blogger.com/profile/02561664904207166018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-39067977758149070082011-07-25T15:23:02.794+05:302011-07-25T15:23:02.794+05:30waah raaiti made my day without tastig it u made m...waah raaiti made my day without tastig it u made my mouth wateringAnonymousnoreply@blogger.com