tag:blogger.com,1999:blog-8512076518668010629.post2757043564831290040..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: પરિષદની લેખિકા સૂચિઃ ડાબા હાથનો ખેલU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-57351698898424345492009-03-20T11:28:00.000+05:302009-03-20T11:28:00.000+05:30એશા દારૂવાલા અને એશા દાદાવાલા અલગ કે એક? સુરતમાં એ...એશા દારૂવાલા અને એશા દાદાવાલા અલગ કે એક?

સુરતમાં એક એશા દાદાવાલા છે, નાની વયના કવિયત્રી, શાયદ દિવ્યભાસ્કરમાં જોબ કરે છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-18010318102446013312009-03-19T20:33:00.000+05:302009-03-19T20:33:00.000+05:30Are Tame PARISHD pasethi aavi choksaini apexa rakh...Are Tame PARISHD pasethi aavi choksaini apexa rakho cho e jara vadhu padatu kahevay! Emane To sahityik verification sivay pan ghana kam hoy che. E pate pachi sahity-bahity to nirate thaya kare....!VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34055225167526748952009-03-19T15:50:00.000+05:302009-03-19T15:50:00.000+05:30સૂચિના ‘સેક્સ-ચેન્જ ઓપરેશન’નો વઘુ એક નમૂનો, જે ગઇ ...સૂચિના ‘સેક્સ-ચેન્જ ઓપરેશન’નો વઘુ એક નમૂનો, જે ગઇ કાલે જોયો હતો પણ ખાતરી કરવાની બાકી હતીઃ નીરૂ દેસાઇ.
જાણીતા પત્રકાર, ‘વાસરિકા’ ફેઇમ ની.દે.નો સમાવેશ પણ આ યાદીમાં તેમની ૧૯૪૦ની આસપાસની બે નવલકથાઓ સાથે કરવામાં આવ્યો છે.
કથાની પાછળની કથા એવી છે કે ની.દે.ના નામે બોલતી નવલકથાના મૂળ લેખક અશોક હર્ષ (‘ચાંદની’ના તંત્રી, પત્રકાર, લેખક, ની.દે.ના મિત્ર) હતા. અશોકભાઇએ નીરૂભાઇને પોતાની નવલકથાની મેન્યુસ્ક્રીપ્ટ જોવા આપી. નીરૂભાઇએ પોતાના નામે એ પુસ્તક છપાવી દીઘું. છપાયેલું પુસ્તક જોઇને અશોકભાઇ ઉવાચઃ‘નીરૂભાઇ, આ ચોપડી તો મારી છે.’
ની.દે.: એમ? મને એમ કે મારી હશે.
(આ કિસ્સો અશોક હર્ષે વિનોદ ભટ્ટને કહ્યો હતો.)
ઉર્વીશ કોઠારીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-78073389591306993872009-03-18T19:37:00.000+05:302009-03-18T19:37:00.000+05:30It can be understood that a suchi can't be claimed...It can be understood that a suchi can't be claimed as complete but it is expected that it should be authentic.
Ex-librarian of sahitya parishad Prakashbhai vegad has done an exemplery work on various kinds of suchis but parishad authorities has treated him so badly that he set fire to all of his suchis out of despair and disappointment in the premises of parishad.He had done it on his own interest and not assigned by anybody.
One can even learn to make suchi from Harish Raghuvanshi of Surat who crosschecks and verify each detail minutely.He is a self -taught person but his working method is more precise than an academician.
The purpose to mention these names is that when a task is undertaken by someone like parishad,it should be done in a proper manner.Anonymousnoreply@blogger.com