tag:blogger.com,1999:blog-8512076518668010629.post2715047796716560396..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: નાગરિક સન્માન, સરકારી ધારાધોરણU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-46865054358068564112011-02-07T19:07:58.834+05:302011-02-07T19:07:58.834+05:30Tame Sha Mate
MAGNUN NAM MARI PADTA NATHI,
Jagdi...Tame Sha Mate
MAGNUN NAM MARI PADTA NATHI,
Jagdishbhai?

be bold and fearless.
be the proud owner of your comment.NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65159079025678175282011-02-06T09:17:56.998+05:302011-02-06T09:17:56.998+05:30vdodara ma ek management guru ne padma award malyo...vdodara ma ek management guru ne padma award malyo hato. Shaher 2002ma jyare bhadke baltu hatu tyare teo kya chhupai gaya hata te j khabar nathi. mane temni pase apeksha hati ke teo shanti mate appeal to karshe j. jo ke emen khabar hashe ke emne koi olakhatu nathi shaher ma, sivay thoda udyogpatio.Teo bin gujarati chhe ane varshothi vadodara ma chhe pan Gujarati aavadtu hova vishe mane shanka chhe. Tajetarma bahu varshe temnu nam sambhalayu jyare RSS na vadano vadodara ma jaher karyakram hato tyar teo nu temni sathe bhashaan hatu.Jagdish Patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73244516817618050302011-02-05T21:17:57.339+05:302011-02-05T21:17:57.339+05:30I know an National Awardee whose feelings and acti...I know an National Awardee whose feelings and activism was more humane in crisis.

We all know our political leaders in & out of public offices they were both inhumane in crisis.

This is a difference.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-39276234709141230332011-02-04T16:09:14.046+05:302011-02-04T16:09:14.046+05:30જો તમારી પાસે થોડાએક લાખ રુપિયા હોય અને તમારુ લોબી...જો તમારી પાસે થોડાએક લાખ રુપિયા હોય અને તમારુ લોબીઇંગ કરવા માટે એકાદ ‘નિરા રાડિયા’ તૈયાર હોય તો તમે કોઇ પણ પદ્મ ધારણ કરી શકો છો. દર વર્ષે પદ્મશ્રીઓ (આમા બધા પદ્મો આવી ગયા!) નુ લીસ્ટ જોઇએ છીએ ત્યારે કેટલાક નામો જોઇને એમ થાય છે કે આમને ‘કશુ ખાસ નહિ કરીને સમાજ સેવા કરવા’ માટે જ પદ્મ વળગાવવામા આવ્યુ છે. જેમ કે ગયા વર્ષે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ને ‘આર્ટ’ વિભાગમા પદ્મશ્રી બનાવવામા આવ્યા. આ અભિનેતાની ‘હીટ’ તો છોડો પણ છેલ્લી ફિલ્મ કઇ આવેલી એ પણ યાદ કરવુ પડે તેમ છે. હા, બે વરસ પહેલા આવેલી ‘ઓમકારા’મા બોલેલી ગાળો માટે આ એવોર્ડ હોય તો આ દેશમા ઘણા ‘લલ્લુ/લાલુઓ’ પદ્મવિભુષણ બનવા માટે લાયક છે. એવીજ રીતે ICICI બેંકના ચેરપર્સન ચન્દા કોચર ને પદ્મભુષણ બનાવવામા આવ્યા. એક બેંકના લિડર તરિકે તેમણે કોઇ ખાસ કામ નથી કર્યુ. ICICI બેંકનો જે કઇ વિકાસ થયો છે તે પુર્વ ચેરમેન કે.વિ.કામથ ના સમયમા થયો છે. હા, એક મહિલા આટલી મોટી બેંક ના પ્રમુખ બન્યા એ જ જો સિદ્ધિ હોય તો એવી ઘણી મહિલાઓ છે ( જેમ કે પેપ્સીકો ના પ્રમુખ ઇન્દ્રા નુઇ) જેઓ ‘ભારત-રત્ન’ માટે હકદાર છે.
પરંતુ, જે દેશમા બધુ જ, ઇમાન ધરમ પણ, ખરીદી શકાતુ હોય ત્યા એક બિચારા ‘પદ્મ’ની શુ વિસાત!

જય હો.Navinhttps://www.blogger.com/profile/13982415603640054169noreply@blogger.com