tag:blogger.com,1999:blog-8512076518668010629.post2608055458952422979..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: JNU વિવાદ : જરા હટકે, જરા બચકેU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-5219085862480592622016-03-06T11:01:45.839+05:302016-03-06T11:01:45.839+05:30સહિયારો એક અવાજ હોવો જોઇએ અને એનું મહત્ત્વ ઘણું છે...સહિયારો એક અવાજ હોવો જોઇએ અને એનું મહત્ત્વ ઘણું છે. પણ છાપું નાગરિક અધિકાર આંદોલનનો વિકલ્પ નથી.
જાહેરખબરો સિવાય ટકાવવાનો રસ્તો બહુ લાંબો છે. કઠણ છે. પ્રિન્ટેડ આવૃત્તિનો ખર્ચ ખાસ્સો આવે છે. કન્ટેન્ટ રાઇટરને અપાતા વળતરને હજુ પહોંચી વળાય. સૌથી અઘરો પ્રિન્ટિંગ અને કાગળનો ખર્ચ હોય છે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-33601576500015882812016-03-04T14:42:23.812+05:302016-03-04T14:42:23.812+05:30શું એક ગુજરાતી સાપ્તાહિક અખબાર(નાગરિક અધિકાર એ લગભ...શું એક ગુજરાતી સાપ્તાહિક અખબાર(નાગરિક અધિકાર એ લગભગ દરેક જુદા જુદા અંદોલન કરતા વધારે સારો સંકલિત ઉપાય છે. Opinion એક નાગરિક તરીકે, નહીકે કોઈ એક અંદોલન ના પક્ષકાર તરીકે, એવાં સંકલિત લેખો વાળું સાપ્તાહિક)જાહેરખબરો સીવાય ટકી શકે? હું વસ્તુઓ ના ખર્ચા નહિ પણ કન્ટેન્ટ રાઈટરને અપાતા વળતર ની દ્રષ્ટીએ પુછુ છુ. (મારી પાસે કોઈ પ્લાન કે મુડી નથી, બસ નવરો બેઠો પુછુ છુ, જવાબ આપવા માટે research જેવો ટાઈમ ના બગાડવા વિનંતી, ઉપર છલ્લો જવાબ આપશો,તમારો આભાર.
Kalpeshhttps://www.blogger.com/profile/04082868339330588626noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-76891750955667202162016-02-29T21:08:18.047+05:302016-02-29T21:08:18.047+05:30હું એવું સમજ્યો છું કે આ સ્થિતિના ઉકેલ માટે સૌથી પ...હું એવું સમજ્યો છું કે આ સ્થિતિના ઉકેલ માટે સૌથી પહેલાં તો આપણે રાજકીય વફાદારીઓમાંથી બહાર નીકળી જવું પડે અને નાગરિક તરીકેની ઓળખ દૃઢ કરવા પર (કોન્સોલિડેટ કરવા પર) ધ્યાન આપવું પડે. એ નાગરિક તરીકેનાં સંગઠનો બનાવીને, આપણા અધિકાર વિશે જાગ્રત થઇને, નેતાઓને-પક્ષોને ઉત્તરદાયી (આન્સરેબલ) બનાવવાની કોશિશ કરીને થઇ શકે. ભ્રષ્ટાચાર જેવા નોશનલ મુદ્દા નેશનલ થઇ જાય તેનાથી નાગરિકોનું કશું ભલું ન થાય. સુશાસન- ગુડ ગવર્નન્સ એ કેચ ફ્રેઝ બનાવવાને બદલે ખરેખર અમલમાં મૂકવું પડે. પરંતુ અત્યારે તો સારાની નહીં, ખરાબની દેખાદેખી ચાલે છે. પેલો બે આંગળ નીચે ઉતરે, તો હું ચાર આંગળ કેમ ન ઉતરું...અને સોશ્યલ મિડીયા પર આક્રમકતાને જ વેલ્યુ તરીકે ગણનારો એક બોલકો વર્ગ ઉભો થયો છે. તેને નાગરિક બનવામાં રસ નથી. "હું માનવ માનવ થાઉં તો ઘણું"--એને બદલે "હું નાગરિક નાગરિક થાઉં તો ઘણું" એ નવા જમાનાની ધ્રુવપંક્તિ હોઇ શકે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-29537828187132791312016-02-29T15:01:48.616+05:302016-02-29T15:01:48.616+05:30DEAR URVISHKAKA,
WHAT IS YOUR VIEW ON SOLUTIONS O...DEAR URVISHKAKA,

WHAT IS YOUR VIEW ON SOLUTIONS OF CURRENT ISSUE? AS YOU RIGHTLY QUOTED "EK HAATH KAPE, ANE BIJO PAG." HOW DO YOU PROPOSE WE GET OUT OF SUCH SITUATION? WHAT IS OUR RESPONSIBILITY AS A CITIZEN?SABHARnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-47711745929882568042016-02-26T22:24:32.861+05:302016-02-26T22:24:32.861+05:30પ્રિય સભર
વાતાવરણ જ એવું છે કે મૂંઝવણ થાય. હવે તો ...પ્રિય સભર
વાતાવરણ જ એવું છે કે મૂંઝવણ થાય. હવે તો લેસર એવિલ જેવું પણ રહ્યું નથી. એક જણ હાથ કાપે ને બીજો પગ-- એમાં લેસર એવિલ કેવી રીતે નક્કી કરવું. નાગરિક તરીકે હું એવું ઇચ્છું કે મારી પર્સનલ સ્પેસમાં સરકારો દખલ ન કરે. એ બાબતમાં આ સરકારની (કે તેનાં સંગઠનોની) દખલ ઘણી વધારે છે.
બાકી, મોદી જે કંઇ થઇ શક્યા તેમાં કોંગ્રેસનો સિંહફાળો છે--ગુજરાત કોંગ્રેસનો તો ખાસ.
હું ન્યૂઝ ટીવી જોતો નથી. ઘણાં વર્ષોથી બંધ કર્યું છે. કારણ કે તે આપણા પર્સ્પેક્ટિવને ગેરરસ્તે દોરે છે, ઘટનાનું મહત્ત્વ હોય એના કરતાં ઘણું વધારે કે ઓછું (પોતાની જરૂરિયાત અને સ્વાર્થ પ્રમાણે) દર્શાવે છે. ખરેખર શું બન્યું હતું, એ ઘટનાક્રમ નક્કી કરવામાં હવે મુશ્કેલી પડે છે. કેટલીક વેબસાઇટો અને અખબારો પરથી અહેવાલો વાંચીને, આપણી વિવેકબુદ્ધિનાં ફિલ્ટર વાપરીને સમજવું પડે છે. એકેય પક્ષ સાથે કે તેની વિચારધારા સાથે સંકળાયેલા ન હોઇએ, એટલે કોઇના ખોળે માથું મૂકવાનું સુખ પણ ન મળે :-)
યુ ટ્યુબ પર ક્યારેક રવીશકુમારની વિડીયો જોઉં છું. એનું મગજ ઠેકાણે છે. એ બધા વિશે એકસરખી અશ્રદ્ધા ધરાવે છે અને નાગરિકોના હિતમાં, તેમને જગાડતી વાત કરે છે. એની ઉપર અવનવા આક્ષેપ થાય છે, પણ તું જોશે તો તને પણ લાગશે કે એ રાજકીય હિત વિના નાગરિક હિતમાં જ વાત કરે છે.
મિડીયા કમર્શિયલ થયું છે, પણ વાચકો ગ્રાહક નથી થયા આ મારી બહુ જૂની રજૂઆત છું. હું તક મળે ત્યાં અને ત્યારે મિડીયા સામે ફરિયાદ કરનારા લોકોને કહું છું કે તમને જે નથી ગમતું, એ કોઇક રીતે મિડીયા સુધી પહોંચાડો તો ખરા, જેથી તે એવું ન કહે કે "અમે તો તમને ગમે છે, એટલે આવું કરીએ છીએ."
રાજનેતાઓ પોતાનો ધંધો કરવાના. વિવિધ ભક્તોની આંખ પરની પટ્ટી તો દૂર કરી શકાતી નથી, પણ ઘણા સારા-ઠેકાણાસરના લોકો મૂંઝવણમાં એક યા બીજા પક્ષ તરફ ઢળી જાય છે. તેમને વિચારભાથું પૂરું પાડીએ ને ટોળા કરતાં તે અલગ વિચારતા હોય તો એ એકલા નથી, એટલો તેમને અહેસાસ આપી શકીએ..
જવાબમાં જે કંઇ ખૂટતું લાગે, એ વિશે ફરી લખજે. એટલે આપણી વાત આગળ ચાલે.

U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23427674864146252062016-02-26T16:26:59.096+05:302016-02-26T16:26:59.096+05:30Urvish kaka, if you happened to follow Mayavati an...Urvish kaka, if you happened to follow Mayavati and Smriti Irani Face off, We would love to read your views on that. I am trying to be non believer in any "vaadi", but the behavior of oppositions in Upper and Lower house is tempting me to choose lesser of the evil. Why would any party(including BJP and every other) of chosen candidates from 'Janta' would behave in such fashion in 'Lok Sabha' and 'Rajya Sabha'? As citizens are we failing in electing them all? Why is media(perticularly T.V.) not covering enough on the parliament issues? Why there is no forums and debates on that regularly happening and instead we get to watch horrible quality news on channels? I always thought ideally media should serve nation as a watch dog, is commercialization of media itself is the only reason? My questions may occur to you as childish, but after all I am a child and would love your view on thisSabharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-30615849890379702332016-02-18T05:31:41.288+05:302016-02-18T05:31:41.288+05:30A good analysis.the way in which home minister han...A good analysis.the way in which home minister handled situation created these problems Anonymoushttps://www.blogger.com/profile/06163681447896050754noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-16649036510197358622016-02-18T02:45:13.144+05:302016-02-18T02:45:13.144+05:30વાત સો ટકા સાચી. હું દર વખતે કહું છુ કે આપણા દેશના...વાત સો ટકા સાચી. હું દર વખતે કહું છુ કે આપણા દેશના રાજકારણીઓએ આપણી પ્રજાને પણ રાજકારણ કરતા શીખવી દીધુ છે. પોતાને ગમતું સત્ય સ્વીકારી નગ્ન સત્યને અવગણવાની તાલીમ આપણી પ્રજાએ હોંશે હોંશે મેળવી છે. એટલે હવે ન બોલવાના નવ ગુણ વાળી કહેવત મુજબ જીવવું પડે. પણ એક વાત સો ટકા સાચી, નરેન્દ્ર મોદીને ચાહનારાઓ જ દેશભકત છે એ વાત વાહિયાત છે અને અફઝલ ગુરુના સમર્થનમાં દેશનો વિરોધ કરનારા સો ટકા દેશદ્રોહી જ છે. આખી સિસ્ટમને અવગણીને ભારોભાર પોતાના મતને જ વળગીને નાગા થઈ ત્રાગા કરવા એ કેવું વાણી સ્વાતંત્ર્ય ? અને કડવું સત્ય કહેનારને દેશદ્રોહી તરીકે ચીતરીને એની બોલતી જ બંધ કરી દેવાનો મોદી સરકારનો અખતરો એમના માટે જ આ તબક્કે બુમરેંગ સાબિત થયો છે.Anonymoushttps://www.blogger.com/profile/06229196441411840749noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15020268354166278252016-02-17T23:51:37.584+05:302016-02-17T23:51:37.584+05:30Baki sab thik che pan je dali par beth aej kapiye(...Baki sab thik che pan je dali par beth aej kapiye(kasmir)
What is artikal370...???
Apne kadmir ma sainy rakhvanu pan aena par aono hak nay ajib che
Bihar ni chutni vakhate amit sahe su kidhu tu pak ma fatakada futse
Anonymoushttps://www.blogger.com/profile/14465025971960130124noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89676128537218961782016-02-17T23:21:34.064+05:302016-02-17T23:21:34.064+05:30विश्वसनीय रजूआत तटस्थ रजूआत.विश्वसनीय रजूआत तटस्थ रजूआत.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-42143895796583878762016-02-17T22:11:04.552+05:302016-02-17T22:11:04.552+05:30100% agree. Couldn't be more clear.100% agree. Couldn't be more clear.Anonymoushttps://www.blogger.com/profile/17738683316333098988noreply@blogger.com