tag:blogger.com,1999:blog-8512076518668010629.post245505866958845334..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: શ્રદ્ધા : ભક્ત અને ભગવાન વચ્ચેનો મામલોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-25105323880012322922014-07-08T20:04:33.956+05:302014-07-08T20:04:33.956+05:30અંધશ્રદ્ધા શબ્દ હવે શબ્દકોશમાંથી કાઢી નાખવાનો સમય ...અંધશ્રદ્ધા શબ્દ હવે શબ્દકોશમાંથી કાઢી નાખવાનો સમય આવી ગયો છે. સ્થાપિત ઉચ્ચ વર્ગોએ એનો ઉપયોગ નિમ્ન વર્ગની શ્રદ્ધાને ઉતારી પાડવા માટે કર્યો છે. ખરેખર તો શ્રદ્ધા કાં તો સકામ શ્રદ્ધા હોય અથવા નિષ્કામ શ્રદ્ધા હોય. કંઈક મેળવવાની ભાવનાથી રાખેલી શ્રદ્ધા સકામ છે. આમાં વર્ગભેદ નથી. ઈશ્વર છે, એમ માનવું એ નિષ્કામ શ્રદ્ધા છે. આવી વ્યક્તિ ઈશ્વર પાસે કશું માગતી નથી.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.com