tag:blogger.com,1999:blog-8512076518668010629.post2287707211151420762..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: દિવ્ય ગોઠવણU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-21480114251281613442010-07-11T11:11:11.663+05:302010-07-11T11:11:11.663+05:30પૈસા કામવા માટે આજે મંદિર પર પણ જાહેરાત!!!!!!!!!!!...પૈસા કામવા માટે આજે મંદિર પર પણ જાહેરાત!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!ધવલnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-79664773719562780102010-07-10T16:04:54.323+05:302010-07-10T16:04:54.323+05:30Aaj na ek angreji madhyam ma police no survey avyu...Aaj na ek angreji madhyam ma police no survey avyu che ke amuk vistar ma crime-graph nicho gayo che, kadach nexus vala 'net' ma che.

Jevi Rite Medical Council of India karya kare che avi j rite Press Council of India Gujarat ma karya karshe to media-baron-bureacracy-business je cosmetic-development and alagtavad nu afin pivdavyu che teni matra ghatadi shakay.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89741244094198549292010-07-10T09:20:49.439+05:302010-07-10T09:20:49.439+05:30આ ’દિવ્ય’ તસ્વીરોનો જ પ્રતાપને? એ નિમિત્તે રજનીકુમ...આ ’દિવ્ય’ તસ્વીરોનો જ પ્રતાપને? એ નિમિત્તે રજનીકુમાર પંડ્યાના શબ્દો કોમેન્ટમાં વાંચવા મળ્યા. શબ્દસેતુ બંધાયો.... વેલકમ સર!
-સલિલSalil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-72574970724093007052010-07-10T02:06:22.793+05:302010-07-10T02:06:22.793+05:30taddan sachi vat chhe aankh ughadta photos...
koik...taddan sachi vat chhe aankh ughadta photos...
koik film ma sambhalyu hatu ke
"khabar(news)lakshya hovu joia ane paisa te matenu madhyam jyare have paiso lakhsya bani gayo ane khabar kamava nu madhyam"

loklagni ma vaayela dharmik sthano no pan publicity mate karato upyog kharekhar sharam anubhavva jevo chhe

excellent clicks

hats off to Urvishbhai for thissushen Desaihttps://www.blogger.com/profile/02326775769560524570noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34326000563364730992010-07-08T11:37:14.648+05:302010-07-08T11:37:14.648+05:30Ek bija na market ni garaj sare che. Ek Muslim Vi...Ek bija na market ni garaj sare che. Ek Muslim Vidhwan pan ama thap khai gaya che. Congress ne promot kari BJP ne sthan apava ma. Gujarat na madhyam varg ne dharmik sangthan na affiliation, profile rakhvama maja ave che, arthik, samajik samikarano.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-1074007064376820492010-07-08T11:29:20.503+05:302010-07-08T11:29:20.503+05:30તું જાણે છે ઉર્વીશ કે બી આર ટી એસના ચંડોળા રોડ -દા...તું જાણે છે ઉર્વીશ કે બી આર ટી એસના ચંડોળા રોડ -દાણી લિમડા ક્રોસિંગથી શાહઆલમ ટોલનાકાના એક ફર્લોંગના રસ્તા ઉપર સત્તર જેટલા ધાર્મિક સ્થાનો છે. એમાંથી ત્રણ તો બી આર ટી એસના રૂટ ઉપર જ છે અને એક તો બસ-સ્ટેંડના અડોઅડ તેટલી જ સાઇઝમાં છે. લાગતું નથી કે આવા અડીખમ અને સર્વશક્તીમાન દ્વારા પણ બીનહટાઉ એવા આ સ્થાનો દી.ભા.ના માર્કેટીંગ ડીપાર્ટમેંટની નજર બહાર રહી ગયા છે ?Rajnikumar Pandyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-24321427407006401872010-07-08T08:29:39.317+05:302010-07-08T08:29:39.317+05:30sorry for the slip. you're right. this is mr. ...sorry for the slip. you're right. this is mr. kaushlendrabhai. Tejendrabhai was his father's name. I stand corrected.urvish kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-343663444460597352010-07-08T00:00:42.245+05:302010-07-08T00:00:42.245+05:30ખુબ સરસ ઉર્વીશ ભાઈ.
હું જાણું છુ ત્યાં સુધી ઉપર ...ખુબ સરસ ઉર્વીશ ભાઈ.

હું જાણું છુ ત્યાં સુધી ઉપર વાળા ભાઈ નું નામ તેજેન્દ્રપ્રસાદ નહી પણ કૌશલેન્દ્રપ્રસાદ છે :)

આખું નામ તો નીચે મુજબ છે:
સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ !!

જોવા ની વાત એ પણ છે કે એકાદ ફોટા માં ભગવાન ના નામ ના ફોન્ટ્સ કરતાં દિવ્યભાસ્કર ના ફોન્ટ્સ મોટા છે :)

- ભાવિક હાથીAnonymousnoreply@blogger.com