tag:blogger.com,1999:blog-8512076518668010629.post2214199408762163634..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: સુરંગતરંગ : બાકોરામાંથી ગુજરાતદર્શનU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-76327731216952967862013-02-22T13:53:27.499+05:302013-02-22T13:53:27.499+05:30એક કહેવત છે 'ગાંડી ગુજરાતી'. ભદ્રલોકને સ્વ...એક કહેવત છે 'ગાંડી ગુજરાતી'. ભદ્રલોકને સ્વીકારવી નહીં ગમે પણ કહેવત છે તો છે એને બજેટમાં અગરબત્તીના ભૂસાની માફક માફી આપીને ભૂંસી તો શકાય નહીં. માટે ગાંડી ગુજરાતી પહેલાં એ જાણી લે કે વિકાસ અને માનવવિકાસ વચ્ચે શું અંતર છે. પછી મંજીરા વગાડવા છે કે નહીં તે નક્કી કરે. મંજીરાસંપ્રદાયના અનુયાયીઓ યાદ રાખે એમના સંત 'માનવવિકાસ' શબ્દ નથી ઉચ્ચારતા ફક્ત 'વિકાસ' શબ્દો જ વાપરે છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-4878540462178960182013-02-21T16:21:57.356+05:302013-02-21T16:21:57.356+05:30આ સુરંગકથામાં થોડા વખત પછી એવું જાહેર થશે કે એ તો ...આ સુરંગકથામાં થોડા વખત પછી એવું જાહેર થશે કે એ તો ગટરલાઇન બનાવવા માટે આ પ્રકારનું ખોદકામ થયેલ હતું અને પછી આખી વાત જ દબાઇ જશે. આમેય ભયજનક ઝડપે વિકાસ પામતી પ્રજા માટે સુરંગકાંડનું કોઇ જ મહત્વ નથી. એમને તો કોઇ પણ ભોગે બસ કહેવાતો વિકાસ જ ખપે છે.ગિરિરાજnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-90951005779408395502013-02-21T09:01:09.422+05:302013-02-21T09:01:09.422+05:30સુરંગ ક્ષેત્ર માં ગુજરાત ને નંબર 1 નો એવોર્ડ આપી શ...સુરંગ ક્ષેત્ર માં ગુજરાત ને નંબર 1 નો એવોર્ડ આપી શકાય !!!diya shahnoreply@blogger.com