tag:blogger.com,1999:blog-8512076518668010629.post2150555374183296414..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ડો. વિનાયક સેન : નાગરિક અધિકારોનાં અંધારાં-અજવાળાં U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-50141390199835507442013-10-23T13:27:16.962+05:302013-10-23T13:27:16.962+05:30ડૉ. સેન સાથેનો સમગ્ર વાર્તાલપ ખૂબ સરસ છે. જે પૈકીન...ડૉ. સેન સાથેનો સમગ્ર વાર્તાલપ ખૂબ સરસ છે. જે પૈકીના ત્રણ મુદ્દા અત્યંત ધ્યાનાકર્ષક છે. જેમ કે,
(1) નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ.
(2) ઊભા રહેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી તથા
(3) શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને.

ખૂબ સરસ. અમુક પ્રકારના મીટરછાપ લેખકો કે વૃંદાવનવાસીઓએ વિચારેલાં વાસીછાપ લખાણો કરતાં આ એક જ અહેવાલ લોકશાહીને વરેલાઓ માટે કાફી છે. Anonymousnoreply@blogger.com