tag:blogger.com,1999:blog-8512076518668010629.post2127559618902545190..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ઈંગ્લીશનો ધસારો, ગુજરાતીનો ઘસારોU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-34894139905884403942010-06-04T16:46:07.785+05:302010-06-04T16:46:07.785+05:30Interesting. I am amazed to notice that not a sing...Interesting. I am amazed to notice that not a single CBSE school is willing to offer Gujarati even as an optional subject in Gujarat. One can learn french, german and spanish as a language in private schools in Gujarat but not Gujarati! Is this also not a question of "Gujarat in Asmita"?!Anonymoushttps://www.blogger.com/profile/00078612922616765244noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83996334015019641012009-02-25T03:49:00.000+05:302009-02-25T03:49:00.000+05:30બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન...બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વૂડે ‘વૂડ્સ ડિસ્પેચ’ તરીકે ઓળખાતા અહેવાલમાં નવી શિક્ષણનીતિની રૂપરેખા આપી.

આ તો નવું જ જાણવા મળ્યું . આભારસુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7275980463329013922009-02-25T03:44:00.000+05:302009-02-25T03:44:00.000+05:30ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભ...ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભાષાને ગાય સાથે સરખાવી હતી. સરખામણીનો પહેલો મુદ્દોઃ ભારતીયો પરલોક તરી જવા માટે ગાયનું અને આ લોક તરી જવા માટે ઈંગ્લીશનું પૂંછડું પકડે છે. મુદ્દો બીજોઃ બન્ને વિશે અત્યંત આદર હોવા છતાં બન્નેની દશા ભારતમાં ભૂંડી છે.

એકદમ સાચી વાત. મગન માધ્યમને કારણે સહન કરનારામાંનો હું પણ એક છું .
હવે જુવાળ અંગ્રેજીનો આવ્યો છે. એને કારણે અંગત રીતે કોઈને નુકશાન નથી જ થવાનું.

ભાષાને થાય એમાં આપણા કેટલા ટકા? !!

આ પ્રશ્ન સમાજશાસ્ત્રીઓનો/ સમાજ સેવકોનો / જીવ બળે છે તેવા સૌનો છે.

બધા ભેગા કેમ ન થઈ શકે?

શાણી ગુજરાતનું શાણપણ પણ ગયું? આ તમે ઝંડો પકડ્યો છે તે મેલતા નહીં. દુર રહ્યે રહ્યે પણ ટેકો આપીશું.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com