tag:blogger.com,1999:blog-8512076518668010629.post2101930083998928171..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ભૂલ તુમ્હેં ભેજી હૈ ખતમેંU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-43694900347434111202011-06-29T18:19:18.727+05:302011-06-29T18:19:18.727+05:30nice title..nice title..utkanthanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-60360418336975248532008-12-22T13:36:00.000+05:302008-12-22T13:36:00.000+05:30ભૂલસહિંતા દૈનિક અખબારોમાં ત્વરાએ કામ થતું હોય એટલે...ભૂલસહિંતા

દૈનિક અખબારોમાં ત્વરાએ કામ થતું હોય એટલે ક્યારેક ભૂલ જવી સંભવ છે. અલબત્ત ભૂલોે પ્રત્યે કાયમ બેદરકાર રહેવું એ પાછી એક મોટી ભૂલ છે. તેનો બચાવ ન થઈ શકે. ‘ધ હિન્દુ’ દેશમાં ‘રિડર્સ એડિટર’ની પ્રથા શરૂ કરનારંુ પ્રથમ અખબાર છે. રાજકોટ જર્નાલિઝમમાં ભણતો ત્યારે નિયિમિત ધ હિન્દુ પર નજર નાખતો. એવામાં ૧૪મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે વાંચવા મળ્યું કે ધ હિન્દુ હવે દેશમાં પહેલી વખત રિડર્સ એડિટરની નીમણૂંક કરી રહ્યું છે. એડિટર તરીતે કે. નારાયણન નામના વિદ્વાન પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેઓ ત્યારે કન્સલ્ટીંગ એડિટર હતા. ધ હિન્દુએ આ પ્રથા બ્રિટીશ અખબાર ‘ધ ગાર્ડિયન’માંથી પ્રેરણા લઈ અપનાવી હોવાનું એ વખતે હિન્દુના એડિચરઇનચીફ એન.રામે જાહેર કર્યું હતું. આ જાહેરાત અને નિમણૂંકના થોડા દિવસો પહેલાં હિન્દુએ ગાર્ડિયનના રિડર્સ એડિટર ઇયાન મેયસ અને એડિટર એલન રુસબ્રીજ (ઉચ્ચારમાં ભુલ હોઈ શકે છે)ને ભારત આમંત્રિત કર્યા હતા. મીડિયા સબંધતિ કોઈ સેમિનાર પણ આયોજિત થયો હોવાનું થોડું થોડું યાદ છે. બદામાં આ સમાચારોના મોટા ફોટા છપાયા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસમાં રિડર્સ એડિટર છે, કે કેમ એ જાણ નથી. પણ તેની ભુલ સુધારણા ઝુંબેશ આવકાર્ય છે.
આપણે ત્યાં રાજકોટથી પ્રસિધ્ધ થતાં અખબાર ‘ફૂલછાબ’માં દર રવિવારે તંત્રી વાચકોના પત્રોના જવાબ આપે છે અને તે દિવસે આખું પાનું ભરીને વાચકોના પત્રો છાપે છે. તેમાં ફૂલછાબની ભુલ સ્વિકારસુધાર પણ આવી જાય છે. બીજા કોઈ ગુજરાતી અખબાર આટલા મોટાં પ્રમાણમાં વાચકોના પત્રો છાપતા નથી. એમાં ભુલ સુધારણાની અપેક્ષા તો ન જ રાખી શકાય ને!VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-73858771917973685882008-12-18T20:02:00.000+05:302008-12-18T20:02:00.000+05:30Bhuleshwar.(yane bhul a j ishwar)Bhuleshwar.(yane bhul a j ishwar)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15313418748335610762008-12-18T17:15:00.000+05:302008-12-18T17:15:00.000+05:30૧.જીદ નહી ભુલ૨.ભુલ સમાચાર૩.ભુલ થી અપાયેલો સંદેશ૪.ભ...૧.જીદ નહી ભુલ
૨.ભુલ સમાચાર
૩.ભુલ થી અપાયેલો સંદેશ
૪.ભુલ ભુલામણી.
૫.ભુલ @ છાપુ..K|Dhttps://www.blogger.com/profile/03292441648905456299noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83898307781782037822008-12-18T17:05:00.000+05:302008-12-18T17:05:00.000+05:30૧. ભૂલ ભાસ્કર૨. ભૂલદળ૩. ભૂલરંગ૪. ભૂલરિમા:P૧. ભૂલ ભાસ્કર
૨. ભૂલદળ
૩. ભૂલરંગ
૪. ભૂલરિમા

:PKartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.com