tag:blogger.com,1999:blog-8512076518668010629.post2061947822000806844..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ઓનલાઇન અફવાબાજી : ફુગ્ગાના જંગલમાં ટાંકણીઓની ઝરમરU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-37604500956183006462014-02-06T14:53:35.475+05:302014-02-06T14:53:35.475+05:30બિલકુલ સાચી વાત લખી! એક વાક્યમાં કહી શકાય કે ઉપયોગ...બિલકુલ સાચી વાત લખી! એક વાક્યમાં કહી શકાય કે ઉપયોગ કરતા દુરુપયોગ વધી ગયો છે / રહ્યો છે.<br />બીજી એક વાસ્તવિકતા - whatsapp જેવી mobile application થી તો જાણે દાટ વળ્યો છે. લોકો કઈ પણ વિગત લેશમાત્ર ખરાઈ કર્યા વગર forward કર્યા કરે છે. પાછું જો પૂછીએ કે 'સાચું છે?' તો બિન્દાસ કહે પણ ખરા.... ખબર નહી , પણ મને ફલાણા એ મોકલ્યું એટલે મેં forward કર્યું!Harithttps://www.blogger.com/profile/08190099367371308625noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-41053866828550494672014-02-04T11:08:35.796+05:302014-02-04T11:08:35.796+05:30ઉત્તર કોરીયાથી એ કુતરા મંગાવી ભુખ્યા રાખી પાંજરામા...ઉત્તર કોરીયાથી એ કુતરા મંગાવી ભુખ્યા રાખી પાંજરામાં પુરી પછી વારા ફરતી શરદ પવાર, નરેન્દ્ર મોદી, નીતીન ગડકરી, યેદુરપ્પા, સુરેશ કલમાડી, વગેરેને કુતરા પાસે મોકલવાનો પ્લાન ઉર્વીશભાઈની આ પોસ્ટથી હાલ થોડા સમય માટે પાછો ધકલેલ છે....vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-81158847866035043382014-02-04T00:26:36.113+05:302014-02-04T00:26:36.113+05:30Good one...Good one...Anonymousnoreply@blogger.com