tag:blogger.com,1999:blog-8512076518668010629.post1883927439341063699..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: મારા પિતા મારી સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતાઃ ગોપાલકૃષ્ણ ગાંધી (Full Interview)U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-41572161064054264542010-10-26T12:58:31.151+05:302010-10-26T12:58:31.151+05:30બહુ મજા પડી. સરસ મુલાકાત. મુલાકાત કેમ લઇ શકાય એ શી...બહુ મજા પડી. સરસ મુલાકાત. મુલાકાત કેમ લઇ શકાય એ શીખવા મળ્યું.VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-61079930645101659882010-10-24T19:13:04.240+05:302010-10-24T19:13:04.240+05:30પસ્તુત સાક્ષાત્કારમાં એક ઓર સાક્ષાત્કાર પચીસ વર્ષી...પસ્તુત સાક્ષાત્કારમાં એક ઓર સાક્ષાત્કાર પચીસ વર્ષીય કે. આર. નારાયણન્ અને ગાંધીજી વચ્ચેનો પણ છે. બે સત્યો વચ્ચેની પસંદગીમાં ગાંધીજીને સંભવત: તેમનો મૌનવાર અને થાક આડે આવી ગયાં, ને વાત પાટે ચડી ન શકી. (નિષ્ણાતોના મતે, ગાંધીજીનું મૌનએ અસરકારક કમ્યૂનિકેશનનું ટૂલ હતું) ગાંધીજીને તેમના ખુલ્લાપણાંને કારણે આ સંવાદ તેમને હરિજનોના મુદ્દે નવેસરથી વિચારવા પ્રેરી શક્યો હોત, એ સંભવને નકારી ન શકાય. “ આખરે તો મારું કામ બોલશે, મેં જે કંઈ કહ્યું છે કે લખ્યું છે તે નહીં. ” તેમ કહેનાર ગાંધીએ નારાયણન્ને પોતાનાં લખાણોમાંથી જવાબ શોધી લેવા કહ્યું. દેશનો યુવાન અસ્પૃશ્યતાના મુદ્દે સવાલ કરે છે અને ગાંધીજી તેમના થાક ને મૌનને બેઘડી બાજુ પર ન મૂકી શક્યાં તે પણ સત્ય છે. માની લઈએ કે ગાંધીજી પરિસ્થિતિવશ જવાબ નહીં આપી શક્યાં હોય, અથવા મનમનાવીએ કે એક પ્રશ્નનો જવાબ તો મળ્યો.

બાકીનું પછી ફોડી લઈશું તેમ માનનાર ગાંધીજીને મન આઝાદીની લડત મુખ્ય હતી. અસ્પૃશ્યતાનિવારણને તેમણે રચનાત્મક કાર્યક્રમોમાં સ્થાન આપીને આ મુદ્દાને આપી શકાયો તેટલો સમય ને ન્યાય આપ્યો છે. જોકે આ મુદ્દે ખાસ કશું રચનાત્મક થઈ શક્યું નથી.

વિદ્ધાન ગોપાલકૃષ્ણ ગાંધીની વાત પ્રસ્તુત મુલાકાતમાં નિરાળી છે. તેમણે અસ્પૃશ્યતાનિવારણને જીવનકાર્ય બનાવ્યું છે. ગોપાલકૃષ્ણ ગાંધીને મન અસ્પૃશ્યતાનિવારણ એ આજની મુખ્ય લડત છે. મુલાકાતમાં નોંધવા જેવી આ મહત્ત્વની બીના છે.

ડો.અશ્વિન ચૌહાણના સિંહફાળાને કારણે ગોઠવાયેલી, ગોપાલકૃષ્ણ ગાંધીની ખૂબીઓની બખૂબી ઝાંખી કરાવતી આ મુલાકાત બદલ અભ્યાસી મુલાકાતી ઉર્વીશ કોઠારીને સલામ!

-કીકાKirit Parmar (Kika)https://www.blogger.com/profile/03567249559672672012noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-15622431090226795462010-10-22T05:33:03.811+05:302010-10-22T05:33:03.811+05:30One more story of unsung and law profile person fr...One more story of unsung and law profile person from you Urvish bhai...enjoyed...thx and keep on doing this interivews plz..:)shivanihttps://www.blogger.com/profile/03202110581774915924noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-9437860468545241022010-10-21T11:59:06.318+05:302010-10-21T11:59:06.318+05:30vaah....
maja padi... as usual... :)vaah....
maja padi... as usual... :)Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34918551213783656672010-10-20T21:58:48.817+05:302010-10-20T21:58:48.817+05:30superb interview. Once again, maan gaye ustad!! we...superb interview. Once again, maan gaye ustad!! we bloody misssssssssssed it
- Dhaivat TrivediAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-14148202727558221242010-10-20T21:17:46.477+05:302010-10-20T21:17:46.477+05:30ઉર્વીશભાઈ તમારો ખુબ ખુબ આભાર...કે તમે શ્રી ગોપાલકૃ...ઉર્વીશભાઈ તમારો ખુબ ખુબ આભાર...કે તમે શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીની અમારી એટલે કે,આધુનીક અને ગાંધી વિચારો સાથે ઓળખાણ કરાવી.વર્ષો પહેલાં મારા એક મિત્ર જે આફ્રિકામાં હતાં,એમણે મને કહ્યું હતું કે,આફ્રિકાના હાઈકમિશ્નર ગાંધીજીના પૌત્ર છે.....અને આજે ગોપાલકૃષ્ણ ગાંધી જોડે અમે પર્સનલી મુલાકાત લીધી હોય એવી લાગણી તમારા આ ૧૫ મિનિટના ઈન્ટર્વ્યું દ્વારા થઇ.
એક પત્રકાર તરીકે ઈન્ટર્વ્યું અને વ્યક્તિ પરિચય એ બંને ખુબ જ અગત્યના અને મહત્તવના હોય છે , કારણ કે,એમાં પત્રકારે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પોતાના વિચારો ઉમેર્યા વગર લખવાનું હોય છે....અહિયાં એ કામ સુપેરે થયેલું જોવા મળે છે....
ફરીથી તમારો આભાર આ નવીન અને તરોતાજા મુલાકાત કરાવા બદલ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22193515573138162422010-10-20T18:27:21.764+05:302010-10-20T18:27:21.764+05:30CONGRATULATIONS for a usual Very Urvish brand arti...CONGRATULATIONS for a usual Very Urvish brand article.... unassuming and simple presentation with details so to the point.
15 minutes of meeting and friends see what a wealth of information he could bring out. Great work. My complements Urvish and a Big Thank You to Ashwinbhai also for arranging this interview.
Students of journalism can really learn a lot from Urvish's work.... on second thoughts, may be in some cases, even the established writers can also take a leaf from such fantastic work.
-SalilSalil Dalal (Toronto)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-29204137204028625962010-10-20T16:34:09.512+05:302010-10-20T16:34:09.512+05:30Imarat buland hone ki kuch khaas baat hai.Imarat buland hone ki kuch khaas baat hai.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-18934010876419534902010-10-20T06:45:29.795+05:302010-10-20T06:45:29.795+05:30I think, all of MK Gandhi's family members hav...I think, all of MK Gandhi's family members have kept his values intank, more or less. Same applies to Sardar, Shubhashbabu and many except Jawaharlal.

I also wonder, what is people's take on 'Rajghat'. As far as I have understood Gandhiji, he never would have allowed this type of waste of land in his name or for that matter, any of his statue to be erected too.Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-71854098762721994352010-10-19T22:35:55.419+05:302010-10-19T22:35:55.419+05:30આટલું સરળ જીવન અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ અત્યાર...આટલું સરળ જીવન અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ અત્યારના રાજકીય વર્તુળમાં શોધવું ખુબજ મુશ્કેલ છે.આજના રાજકીય મહાનુભાવો જ્યારે ગાંધી ને ઉધારમાં વેચી દઇને રાજકીય રોકડી કરવાની ફિરાકમાં છે ત્યારે શ્રીમાન ગોપાલકૃષ્ણ ગાંધીનું વ્યક્તિત્વ અંધકારમાં ઉજાસનો પ્રભાવ છોડી જાય છે.
શ્રીમાન ગોપાલકૃષ્ણ ગાંધી આવતીકાલ નાં રાષ્ટ્રપતી પદ ના ઉમેદવાર છે.અને જો આમ બને તો તે ભારતનું સદભાગ્ય હશે.

ક્લ્પેશ સથવારાKalpesh Sathwaranoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83004278189061138752010-10-19T22:31:30.762+05:302010-10-19T22:31:30.762+05:30indeed a fine post.
a good journalist can bring ...indeed a fine post.

a good journalist can bring in great information through interviews and this is an example !NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-81396500581254263232010-10-19T16:21:45.800+05:302010-10-19T16:21:45.800+05:30:-) he didn't comment on it. but we can, in fa...:-) he didn't comment on it. but we can, in fact anyone can, assume.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-36350582116818600832010-10-19T15:58:06.082+05:302010-10-19T15:58:06.082+05:30ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વ્યક્તિત્વ આજ-કાલ ઓછા જ જોવા...ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વ્યક્તિત્વ આજ-કાલ ઓછા જ જોવા મળે છે. 'ગાંધી પરિવાર'માં હોવાનો ભાર સહન કરીને પણ ભાર વગર ફરવું તે બહુ અઘરું જ હશે. તેથી જ ઉર્વીશભાઈ તમારી ઈર્ષા થાય છે. શું યાર, આમને આમ દુનિયાના મહાન લોકોને મળી આવો છો? 'મહાત્મા મંદિર' વિષે તેમનું કોઈ મંતવ્ય હતું કે?Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.com