tag:blogger.com,1999:blog-8512076518668010629.post182074488565066241..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: પ્રાથમિક શિક્ષણ: ડગુમગુ પાયા પર ભવિષ્ય U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-77129813069834490182013-03-21T18:38:43.863+05:302013-03-21T18:38:43.863+05:30Dear UrvishBhai,
ગુજરાતમાં શિક્ષણ કેવું છે? એવું...Dear UrvishBhai,

ગુજરાતમાં શિક્ષણ કેવું છે? એવું સર્ચ કરતા તમારો આ લેખ વાંચવા મળ્યો.
આ લેખ વાંચીને ખુબ દુ:ખ થયું.
તમને ઈ-વિદ્યાલય (Evidyalay)ની મુલાકાત લેવાનું ગમશે.
જ્યાં ગુજરાતીમાં ગુણવત્તા વાળું શિક્ષણ આપવાનો દિલથી પ્રયત્ન થી રહ્યો છે.
હમણાં તો હજુ વિડીઓ લાઈબ્રેરી બની રહી છે. પણ એને જરુરીયાતમંદ બાળકો સુધી કેવી રીતે પહોંચાડવી?
એ વિષે આપના સૂચનો આવકાર્ય રહેશે.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-14396747318098363152013-02-05T03:39:57.397+05:302013-02-05T03:39:57.397+05:30very well said...very well said...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-20749148338937033862013-02-01T16:27:01.384+05:302013-02-01T16:27:01.384+05:30શિક્ષણ અને શિક્ષક વિશે" આવું " વિચારવા બ...શિક્ષણ અને શિક્ષક વિશે" આવું " વિચારવા બદ્દલ અભિનન્દન.
ડો.સંતોષ દેવકર.Dr sntosh Devkar (Meghdhanush) Columnist in 'JAYHIND' Daily Sunday Meghdhanushhttps://www.blogger.com/profile/13829285654034543545noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-62665651324653507822013-02-01T14:53:22.630+05:302013-02-01T14:53:22.630+05:30મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો નહોતો ત્યાં સુધીમાં...મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો નહોતો ત્યાં સુધીમાં ખાનગી પ્રાથમિક શાળાઓ ખોલવા 'માગો ત્યારે મંજૂરી' આપવામાં આવી. એ પછી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ મળ્યો. આ અધિકાર પછી પણ 'માગો ત્યારે મંજૂરી' ચાલુ જ રહી છે. કોઈએ સર્વોચ્ચ અદાલતમાં જઈને સરકારના કામ આમળવા જોઈએ કે, બાળકોને મફત ભણવાનો કાયદો બનાવો છો તો મફત ભણાવતી શાળાઓમાં સુવિધાઓ પણ મફતમાં ભણવાની ઈચ્છા ન થાય એવી ન હોવી જોઈએ. બીજી વાત, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ પછી પણ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવી એનો મતલબ એમ થાય છે કે સરકાર દ્વારા મફત શાળામાં મફત ભણાવવાની માત્ર કાગળ પર વાતો જ થાય છે.
s chaudhariકાચઘર KachGharhttps://www.blogger.com/profile/01427063369668752186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-86676754275405989682013-02-01T12:33:06.881+05:302013-02-01T12:33:06.881+05:30અને શિક્ષણમાં વૈજ્ઞાનિક ઢ્બ નો ક્યાંય ઉપયોગ થતો નથ...અને શિક્ષણમાં વૈજ્ઞાનિક ઢ્બ નો ક્યાંય ઉપયોગ થતો નથી. નવી પેઢી પ્રોગ્રામ ફીડ કરેલા રોબોટ ની જેમ ભવિષ્યમાં ફરતી હશે. આ રોબોટો પાસે લાગણી, શોખ, ક્રીએટીવીટી, દેશદાઝ, ગરીબો અને પછાતો પ્રત્યે કરુણા(કરુણા તો નહી હોય પણ ઘૃણા તો જરૂર હશે), કુદરતી સૌંદર્ય માણવાની ઇચ્ચા અને આવડત, કુદરતને સાચવવાને સમજ અને આવું તો ઘણુ બધું નહિ હોય. અત્યારનું ભણતર રોજી રોટી કમાવવા પુરતું સીમિત થઈ ગયું છે અને ભણ્યા પછી પણ રોજી રોટીની કોઈ ગેરંટી નથી.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-64710600328759778352013-02-01T12:24:45.718+05:302013-02-01T12:24:45.718+05:30ઘણા ખોટા ખર્ચાઓ થાય છે. નાગરિકો પોતાની નજર સામે જુ...ઘણા ખોટા ખર્ચાઓ થાય છે. નાગરિકો પોતાની નજર સામે જુએ છે પણ તેમને તો આંખો આંજી નાખે એવી બાબતો વિશે ક્યાંય ખોતું લાગતું નથી. પણ સરકારી તંત્ર ને ભાંડવું છે. પણ સરકારમાં કામ કરતાં કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે વિશ્લેષણ કરવું નથી. ફિક્સ પગારમાં કામ કરતાં તમામ કર્મચારીઓ પાસે ૨૫૦૦ કે ૫૦૦૦ માં શું આશા રાખી શકો. તેઓ શું માનવ નથી, ઘર માં કમાનાર એક હોય અથવા ૨૫ થી ૩૦ ની વચ્ચે નો અપરણીત પુરુષ હોય તો તે તેના ભવિષ્ય વિશે શું અનુમાન કરી શકે.
ખોટા ખર્ચાઓ પૈકી એક મોટો ખર્ચો BRTS (ભંગાર રોડ ટ્રાંસપોર્ટેશન સિસ્ટમ) લાલી લિપ્સ્ટીક સાથેની રૂપાળી લલના જેવો લાગે છે. ૫૦-૬૦ લાખ ની વસ્તી માં આટલી બસો હાઉસફુલ જાય તેમાં શું નવાઈ કહેવાય. ટેક્નોલોજી ના જમાનાં મા, મોનોરેલ કરવાની જગ્યાએ BRTS અને એના જેવા ઘણા ખોટા ખર્ચાઓ છે જે નાગરિકોને અગવડ રૂપ છે..... અને સામે જ્યાં ખર્ચ કરવાની જરૂર છે ત્યાં કરકસરને નામે શોષણ છે......કોઈ દિવસ સરકારે કચેરીઓમાં જજો ત્યાની હાલત જોજો. જુજ ક્ચેરીઓ સિવાય બધે કોઈ ફરનિચર કે મોર્ડન સગવડ નહિ મળે. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23547059006576523872013-02-01T07:17:06.353+05:302013-02-01T07:17:06.353+05:30ઉર્વીશભાઈ, અમે તો આંધળા અને અબુજ છીએ. માતાજીને મા...ઉર્વીશભાઈ, અમે તો આંધળા અને અબુજ છીએ. માતાજીને માથુ ટેકવીએ. અભ્યાસ, અક્ષર, વાક્ય કે વાંચન એ કોઈ શાકભાજી જેવું લાગે છે...ગ્રામ્ય વિસ્તારમાં પાંચમાં ધોરણમાં ભણતાં 13.6 ટકા એટલે કે100માંથી 13 બાળકોને ગુજરાતી ભાષામાં ફક્ત શબ્દો વાંચતાં જ આવડે છે- એ આખું વાક્ય વાંચી શકતાં નથી અને પાંચમા ધોરણનાં 100માંથી 8 બાળકો એવાં પણ છે,જેમને શબ્દના પણ વાંધા છે. એ કેવળ અક્ષર વાંચી શકે છે. vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-10358382540511637052013-02-01T02:06:02.970+05:302013-02-01T02:06:02.970+05:30AA babat no Aek Samajik prashna tarike ullekh thav...AA babat no Aek Samajik prashna tarike ullekh thavo joiae parantu prashnani charcha rajkiy rite karavathi prasnanu aakhu hard mari gayu chhe.saru shikshan aapavani javabdari jetli sarakarni chhe aetali j samajni pan chhe. Atyare samajik mulyo j nathi rahya tya koi ne pan javabdar manavo ti nyay ni vat to nathi j.Vidhansabha thi mandi ne gam ni panchayat sudhi na sabhyo aapana samaj nu j pratinidhitva kare chhe.lokshahi kone kahevay te babatnu j bhan na oy te samaj pase thi unchi apeksha rakhavi nakami vat ganashe.sarkari school ma shikhak ni vrutti ane vartan joine unchi fee hova chhata ma-bap potana balkone khangi schoolo ma mokalvanu pasand kare chhe jya pan shikshako ni vrutti ane vartan sarakari school na shikshko jeva j hoy chhe ane balkone tyushan prathna bhog banavu pade chhe. tuk ma aapana rajya ma ke desh ma shikshan no vishay bahu vistrut aatma parikshan no vishay chhe. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23935525996259465562013-02-01T01:22:13.811+05:302013-02-01T01:22:13.811+05:30A sad state of education....for which perhaps the ...A sad state of education....for which perhaps the officer & staff at district level, school authorities, teachers & parents too are to be blamed. Education should be made interesting & children will automatically be drawn to schools. Lack of proper selection of teachers,low pay structure,absence of work culture,No accountability set for nonperforming staff,lack of care & intersest by parents that children should study etc also contribute to the poor performance of children. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22677115657729597982013-01-31T23:37:41.810+05:302013-01-31T23:37:41.810+05:30Excellent eye-opening article with facts. Our pol...Excellent eye-opening article with facts. Our political leaders are not properly educated how can we expect to improve education by them? As far as English language is concerned the standard is so poor in Gujarat that our ministers do not address International events in English where people from abroad are present. They have to depend on translators to get what is going on. Vice-Chancellors of Universities in Gujarat have VERY LITTLE or NO knowledge of English language!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-60904880781261136902013-01-31T22:52:09.368+05:302013-01-31T22:52:09.368+05:30Manjira mandal chalu padi jashe... amara CM ne aav...Manjira mandal chalu padi jashe... amara CM ne aavu kehvay???!!!

An eye opener....Vishal Shahhttps://www.blogger.com/profile/18063590173996499617noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-61443621119697061332013-01-31T22:48:45.072+05:302013-01-31T22:48:45.072+05:30આ ચર્ચા ગુજરાતના બુધ્ધિજીવીઓએ ઘણી વહેલી કરવી જોઈતી...આ ચર્ચા ગુજરાતના બુધ્ધિજીવીઓએ ઘણી વહેલી કરવી જોઈતી હતી. પણ ગુજરાતમા તો તેઓ છે જ ક્યા ?! બસ બધા ભક્તો છે ! શિક્ષકોની વેદના કહી નથી શકાતી તેમ સહી નથી શકાતી ! મોદી સાહેબ હિન્દુ ધર્મગ્રંથોની જાણકારી રાખતા હશે તો ખબર જ હશે કે દ્રોણાચાર્યના (શિક્ષકના) દિકરાને દુધના મલ્યુ તો તે રાજ સત્તાના શરણે જાય છે અને શિક્ષક ભ્રષ્ટ બને છે !!!!Anonymousnoreply@blogger.com