tag:blogger.com,1999:blog-8512076518668010629.post1595918047198760692..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: કડકડતી ઠંડી પડે ત્યારેU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-41398658740171379602012-02-18T18:08:01.739+05:302012-02-18T18:08:01.739+05:30ઠંડી ની સાથે સાથે અન્ય મુદ્દાઓ વણી લેવાથી લેખ નું ...ઠંડી ની સાથે સાથે અન્ય મુદ્દાઓ વણી લેવાથી લેખ નું નિરૂપણ સુંદર લાગ્યું,,,KIRITKUMARhttps://www.blogger.com/profile/12608735478615635108noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-92073872994498175012012-02-15T22:15:00.011+05:302012-02-15T22:15:00.011+05:30@પરિક્ષીતભાઇ: આભાર. એક જ સ્કૂલમાં ભણનારા બધા એક ધો...@પરિક્ષીતભાઇ: આભાર. એક જ સ્કૂલમાં ભણનારા બધા એક ધોરણમાં-સાથે નથી હોતા. હું હાસ્યનિબંધ લખું એટલે હાસ્યનિબંધ લખતા જ્યોતીન્દ્ર યાદ આવે-એટલું જ. <br />અને ગુજરાત સરકાર અને તેના મુખ્ય મંત્રી વિશે હું મને લખવા જેવું લાગે ત્યારે લખું જ છું ને લખવાનો છું. એનું ઓછું કે વધારે થવું એ વ્યક્તિગત અભિપ્રાયનો મામલો છે.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-70833258231792272562012-02-15T21:44:54.545+05:302012-02-15T21:44:54.545+05:30મજ્જો આવી ગીયો...તમારી શૈલી થોડા ઘણા અંશે સ્વ.જ્યો...મજ્જો આવી ગીયો...તમારી શૈલી થોડા ઘણા અંશે સ્વ.જ્યોતિન્દ્રભાઈને મળતી આવે છે;એમના લેખમાં અને તમારા લેખમાં ઉડીને આંખે વળગે એ એકમાત્ર તફાવત સંવાદોનો છે...એમના લેખોમા એકાદ સંવાદ તો હોય જ;જ્યારે તમારામા એ લગભગ નથી હોતા...બાકી કટાક્ષ કહેતા સટાયર;વિટ;અને ક્યારેક વળી બ્લેક હ્યુમર...બધુ જ હાજર... જો કે આ મારી માન્યતા છે...એક બીજુ પણ નોધ્યુ છે(જે કદાચ ૧૦૦% ખોટુ પણ હોય)કે છેલ્લા કેટલાક લેખોમા ગુજરાત સરકાર અને 'ન.મો.' નુ લેખમા આવવાનુ ઓછુ થતુ જાય છે...parikshit bhatthttps://www.blogger.com/profile/02634076801735680619noreply@blogger.com