tag:blogger.com,1999:blog-8512076518668010629.post1444712135580067279..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અંધશ્રદ્ધાના અન્નકુટU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-21956063968341391732009-10-27T01:18:56.063+05:302009-10-27T01:18:56.063+05:30લોભી પૂજારીઓના હાથે સામાન્ય ભક્ત તરીકે હડધૂત થવા મ...લોભી પૂજારીઓના હાથે સામાન્ય ભક્ત તરીકે હડધૂત થવા માટે મંદિર જવાની કે મંદિરમાં રૂપિયા-પૈસા ચઢાવવાની જરુર છે? એના બદલે જરૂરતમંદોને વર્ષનું અનાજ ભરી આપીએ કે એમના સંતાનોની વાર્ષિક ફી ભરી આપીએ. નવા વર્ષે આ વિષે ગંભીરતાથી વિચારીએ.ઉત્પલ ભટ્ટnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-38050651248357997842009-10-26T14:26:46.237+05:302009-10-26T14:26:46.237+05:30ધરતીને બિસ્તર અને આકાશને ચાદર બનાવીને પોતાની માસૂમ...ધરતીને બિસ્તર અને આકાશને ચાદર બનાવીને પોતાની માસૂમ આંખોમાં એક પ્યાલી દૂધના સપના જોતા જોતા ગંદી ગટરોની બાજુમાં ફૂટપાથો ઉપર ઢબૂરાઈ જતા મારા દેશના લાખો ભૂલકાઓને જોવા છતાં પણ દિવાળીમાં પોતાના ગળાની નીચે મીઠાઈના ટુકડા ઉતારી સકતા પેટુઓને, પલ્લીઓમાં હજારો મણ ઘી ધૂળમાં રગદોળી નાખતા (અ)શ્રદ્ધાળુઓને , કામધંધા છોડીને ધજાઓ લઈને દિવસો સુધી શ્રદ્ધાના નામે પગપાળા ચાલ્યા જતા પલાયનવાદી ભાવિકોને, દિવસો સુધી કથાઓ કે શિબિરોમાં ભીરૂ શ્રદ્ધાળુઓને ઉપદેશો આપતા આપતા દેશના હજારો માનવ કલાકો વેડફી નાખતા દંભી ધર્મગુરુઓને , નદી કે તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરી પાણીના મહામૂલા કુદરતી સ્ત્રોતો બગાડતાં મૂર્ખાઓને પણ દેશદ્રોહીઓની જમાતના ના ગણવા જોઈએ ? ?અહમ ( ક્યાં છો તમે યાર ? )https://www.blogger.com/profile/10755259865346430142noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-49683752700379380522009-10-26T11:31:21.710+05:302009-10-26T11:31:21.710+05:30વળી પાછા મીડિયામાં આ 'પ્રસંગ'ને મોટા પાયે ...વળી પાછા મીડિયામાં આ 'પ્રસંગ'ને મોટા પાયે કવરેજ મળતું હોય છે. કોઈ દિવસ આ બધું ખાઈને ભગવાન બીમાર નહિ પડતા હોય! વર્ષો પહેલા અખો લખી ગયા એ હવે બરાબર સાચું પડે છે..
એક (હવે અનેક) મુરખને એવી ટેવ.....
પત્થર એટલા પૂજે દેવ!...VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-88077357924224821942009-10-25T14:26:59.757+05:302009-10-25T14:26:59.757+05:30ANE HA AA MARO CHELLO POST....HADKAI MANU MANDIR J...ANE HA AA MARO CHELLO POST....HADKAI MANU MANDIR JOIYU CHE??????? VADODARA MA CHE....M.S.UNIVERSITY NI PACHAL NA BHAGE ....SHAMA ROAD TARAF JATA.....

MARE PAN EK MANDIR BANAVVU CHE ....MANAV MANDIR.....NAHI KOI MURTI ... NAHI KOI UPDESH....NAHI KOI DAN...NAHI KOI DHARMADO.......

HE BHAI URVISH, AAJ NA APNA BHAGVAN NE APNA KARTA PAN VADHARE PAISA NI JAROOR CHE EVU NATHI LAGTU????? KARAN TENA KAHEVATA ANUYAYIO (SADHU-SANTO-PADARIO-BAVA-MAHANTO)DAREK NE DAN MALE TO J KOI SUBH KARYA THAI CHE. DAN(DHAN-MONEY) VAGAR BADHU ASAKYA CHE.

* FUL KAJALI NU VRAT SHA MATE UJAVAY CHE?Unknownhttps://www.blogger.com/profile/09749614940116681118noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-37752063764427874602009-10-25T14:13:43.948+05:302009-10-25T14:13:43.948+05:30MARO 1 MITRA MANE KAHETO KE TENA BAPA GHAR MA KOI ...MARO 1 MITRA MANE KAHETO KE TENA BAPA GHAR MA KOI DIVASH 1KG FRUIT NA LAVE ...KAHE KE BAHU MONGHU FRUIT CHE. PAN JO AMARI SERI MA KOI NA GHARE SATYANARAYAN NI KATHA HOI TO ......MORLE GADE TYAN JAI NE KAHE KE JO JO HO ....ANNAKUT NO PRASAD TO MARA TARA THIJ RAKHJO....TYARE AME LOKO KHUB HASTA...KE JE VYAKTI POTANA GHAR MA 1FRUT NATHI LAVTO TE DHARM NA NAME 5-10KILO FRUT NU DAN KARI RAHIYO...6....Unknownhttps://www.blogger.com/profile/09749614940116681118noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83578211224542874022009-10-25T14:10:34.280+05:302009-10-25T14:10:34.280+05:30AA SHER MARO MAN GAMTO CHE. ANE TE KADACH SHREE AM...AA SHER MARO MAN GAMTO CHE. ANE TE KADACH SHREE AMRUT GHAYAL NO CHE. JE AHIYA MUKU CHU.

ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે

નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે

કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે

અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છેUnknownhttps://www.blogger.com/profile/09749614940116681118noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-56802927318228563762009-10-25T14:07:41.778+05:302009-10-25T14:07:41.778+05:30AA MARO POTANO SHER NATHI. PAN ME KYAK VANCHELO CH...AA MARO POTANO SHER NATHI. PAN ME KYAK VANCHELO CHE.

નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઇશ્વર થવું નથી.Unknownhttps://www.blogger.com/profile/09749614940116681118noreply@blogger.com