tag:blogger.com,1999:blog-8512076518668010629.post1253573422419083007..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘આપણા વાચક’ને શું ગમે?U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-84818422794250835472016-04-23T00:41:29.424+05:302016-04-23T00:41:29.424+05:30In my opinion a writer shouldn't care for what...In my opinion a writer shouldn't care for what readers like whether they like or not the writer must opine his own views he should try to ptrsent truth આવો નવું જાણીએhttps://www.blogger.com/profile/08322798765764298646noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-31631661079892250652016-04-16T09:58:08.197+05:302016-04-16T09:58:08.197+05:30તમારો લેખ ગમ્યો પણ અને વાંચવાની મજા પણ આવી. મારો વ...તમારો લેખ ગમ્યો પણ અને વાંચવાની મજા પણ આવી. મારો વ્યક્તિગત વાત કરું તો શું લખ્યું છે એની પહેલા કોને લખ્યું છે એ વધારે મહત્વનું છે. ઓછામાં ઓછા ૭-૧૦ લેખ વાંચ્યા પછી જે તે લેખક ને વાંચીને કઈ જીવનમાં ઉતારવું કે નહિ એ નક્કી કરું છુ. બાકી તો ઘણા કાગળ ચીતરતાં લોકોને સત્તાધીશો અને છાપા વાળાની સાંઠગાંઠે પરાણે માથે મારી દીધા છે. પણ આ લેખ માં એક વાતની ખ્હાબર ના પડી કે કટાક્ષના નિશાને કોણ છે; નવા સવા વાચકો, સમાધાન સ્વીકારતા સારા લેખકો, બાલીશ હજુરીયા લેખકો કે પછી ધંધાદારી-સંપાદકો? Kalpita Pokiahttps://www.blogger.com/profile/12912691080737129323noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-50470971461356753422016-04-15T10:15:21.166+05:302016-04-15T10:15:21.166+05:30LikedLikedPRAKASH VEKARIA MUNPURhttps://www.blogger.com/profile/02816138678766925231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-87858347640179444262016-04-14T21:38:37.753+05:302016-04-14T21:38:37.753+05:30'આપના'આ વાચકને તો ગમ્યો.'આપના'આ વાચકને તો ગમ્યો.Dipen Shahnoreply@blogger.com