tag:blogger.com,1999:blog-8512076518668010629.post1203907960291272705..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: વ્યવહારુ સાર્થ કોશ : અર્થ અને ગર્ભિત અર્થU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-83039597314335629702014-01-03T18:52:00.365+05:302014-01-03T18:52:00.365+05:30અતિવૃષ્ટિ : વઘુ પડતા વરસાદ પછી ઠલવાયેલી સહાયને કાર...અતિવૃષ્ટિ : વઘુ પડતા વરસાદ પછી ઠલવાયેલી સહાયને કારણે સંબંધિત મંત્રીઓ-અધિકારીઓના ઘરમાં થયેલી નાણાંની મુશળધાર વર્ષા

આરોપી : ઝઘડામાં સામા પક્ષતી પહેલાં ફરિયાદી ન થઇ શકનાર વ્યક્તિના ભાગે આવતી તહોમતદારની ભૂમિકા

આર્ય : વિજેતા તરીકે ઇતિહાસ લખીને પોતાની જાતિને પવિત્ર અને વિરોધી જાતિને રાક્ષસી સાબીત કરી શકાય છે એવો દાખલો બેસાડનારી પ્રજા

જોરદાર.......ઉર્વીશભાઈ....મજા આવી ગઈ ......
thesisbindinghttps://www.blogger.com/profile/05961914289663522021noreply@blogger.com