tag:blogger.com,1999:blog-8512076518668010629.post1164437325395730862..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: વિશ્વનું ‘સર્વપ્રથમ’ મહાકાય જ્ઞાન પ્રદર્શનઃ દાવા, દેખાવ અને ...અસલિયતU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-49773695996547950932009-12-19T12:26:07.000+05:302009-12-19T12:26:07.000+05:30idiotism...nothing more than that for that boad......idiotism...nothing more than that for that boad.....લોગ મુજે જયવીર કે નામ સે જાનતે હે .....https://www.blogger.com/profile/05677424626376280859noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-7860196909433309412009-12-14T19:12:14.268+05:302009-12-14T19:12:14.268+05:30ધન્ય છે તમારી હકારાત્મકતાને, કલ્પેશભાઇ!
આખા પ્રદર...ધન્ય છે તમારી હકારાત્મકતાને, કલ્પેશભાઇ!
આખા પ્રદર્શનમાં મૂળ મુદ્દો ‘જ્ઞાન’ છે અને આ પાટિયું મૂળ મુદ્દાનું વિરોધી છે.ખરી હકારાત્મકતા એમાં છે કે આ પાટિયું હટાવ્યા પછી, પ્રદર્શનમાં બીજું શું જોયું એ વિશે તમે પૂછો.
દરેક સંપ્રદાયમાં આવું ચાલે છે એવું કહેવું કયા પ્રકારની હકારાત્મકતા છે? અને કોઇ સંપ્રદાયના જાહેર પ્રદર્શનમાં ધારો કે આવું ચાલતું હોય તો તમને એની સામે વાંધો નહીં પડે? કે ‘આવ ભાઇ હરખા..’ ન્યાયે રાજી થશો? વાંધો કોઇ ધર્મ કે સંપ્રદાય સામે નહીં, જ્ઞાનના નામે ચાલતા આવા દંભ સામે છે.urvish kotharihttp://www.urvishkothari-gujarati.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-14529489607242630212009-12-14T17:27:30.782+05:302009-12-14T17:27:30.782+05:30દરેક સઁપ્રદાયમા આવુ જોવા મળશે.
આ પાટિયાથી ધર્મનુ ...દરેક સઁપ્રદાયમા આવુ જોવા મળશે.

આ પાટિયાથી ધર્મનુ અપમાન નથી થતુ.

મૂળ મુદ્દાથી પર આપણને આ જ પાટિયુ દેખાય છે. આપણે બધા એક્દમ નકારાત્મક થઇ ગયા છીએ.

આ પ્રદર્શનમા શુ જોયુ એ બાબતે કઇ જણાવશો તો સારુ.Unknownhttps://www.blogger.com/profile/04836731923099523362noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2217531856682140842009-12-12T17:39:16.230+05:302009-12-12T17:39:16.230+05:30જૈનોના આ (અ)જ્ઞાન પ્રદર્શનમાં પ્રવેશદ્વારે મારેલું...જૈનોના આ (અ)જ્ઞાન પ્રદર્શનમાં પ્રવેશદ્વારે મારેલું પાટીયું અક્કલનું પ્રદર્શન વધારે કરે છે. જાહેર સભા - સરઘસ કે કાર્યક્રમોના સ્થળે આવા થોકબંધ પાટિયા મારવાનું કમ્પ્યુટરને કારણે સહેલું થઇ પડ્યું છે. અગાઉ એ કામ કરવા દાતણનો અને ગળીના પાણીનો ઉપયોગ થતો હતો. આ સૂચનામાં હજી એક ઉમેરો કરવો શક્ય છે. માસિક ધર્મ વાળી બહેનોની સાથે એ.એમ.ટી.એસ., એસ.ટી. કે ટ્રેનનો માસિક પાસ ધરાવતા પુરુષોએ પણ આ પ્રદર્શન જોવા - જાણવા આવવું નહિ. આનો ફાયદો છેલ્લે પ્રદર્શનના સ્વયંસેવકોને થશે. ભીડ ઓછી થશે. પ્રદર્શન જોતાં જોતાં જ કોઈ બહેને દર્શાવેલ પરિસ્થિતિમાં મુકાવું પડે તો શું કરવું તેનો ફોડ પણ આયોજકો પાડે તો કેવું સારું. આવા જાહેર આયોજનોમાં જે તે સમાજનો સ્ત્રી વર્ગ પણ સામેલ હોય છે. આયોજનના તબક્કે તેમને આવી સુચનાઓનો વાંધો કેમ નથી પડતો તે આપણી સૌથી મોટી નિસ્બત હોવી જોઈએ.
બિનીત મોદી (અમદાવાદ)
E-mail: binitmodi@gmail.comBinit Modinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-18486839495701381272009-12-10T23:20:22.113+05:302009-12-10T23:20:22.113+05:30આની સામે ભયાનક વાંધો પડવો જ જોઇએ પણ એવો વાંધો પાડવ...આની સામે ભયાનક વાંધો પડવો જ જોઇએ પણ એવો વાંધો પાડવા જતાં ધર્મઝનુનીઓને હાથે માર જ ખાવો પડે અને એ બોર્ડ દૂર થવાને બદલે નવા ચાર બોર્ડ ત્યાં ઊભા થાય. ઉપરથી ત્યાં આવતી બહુમતી બહેનો અઢારમી સદીની માનસિકતા ગૌરવ સાથે પંપાળે તે લટકામાં.

ઉત્પલ ભટ્ટઉત્પલ ભટ્ટnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-12819033294405380012009-12-10T17:41:01.490+05:302009-12-10T17:41:01.490+05:30કોઈ પણ ધર્મના મૂળ ઉપદેશમાં ન હોય તેવું ડીંડવાણું દ...કોઈ પણ ધર્મના મૂળ ઉપદેશમાં ન હોય તેવું ડીંડવાણું દરેક ધર્મના અનુયાયીઓ ચલાવતા હોય છે. જગતનો કોઈ ધર્મ તેમાંથી બાકાત નથી. તમે જોયેલું M.C.નું મુર્ખાઈભરેલું પાટીયું હસી કાઢવા જેવું છે. એનું કોઈ મહત્વ નથી. હા, આવી મુર્ખાઈને કોઈ સાચી ધાર્મિક આજ્ઞા ગણે, તો ભલે તે ગુજરાત સમાચાર જેવા અગ્રણી અખબારના માલિક હોય, તેની સાથે કોઈ વિચારશીલ માણસ સંમત ન થઈ શકે. આ પાટીયું લખનારને કદાચ ખબર પણ નહિ હોય કે જૈનો જેની આરાધના કરે છે તે ૨૪ તિર્થંકરોમાં એક મહિલા તિર્થંકરનો પણ સમાવેશ થાય છે.

-માવજીભાઈ મુંબઈવાળામાવજીભાઈ મુંબઈવાળાhttp://www.mavjibhai.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-36393690113130074702009-12-10T16:03:34.646+05:302009-12-10T16:03:34.646+05:30More than 10 years back I went to similar 'Wor...More than 10 years back I went to similar 'World's fist and ONLY' GYAN exhibition. Still remember their logic to fly a plane. Just lift up a plane, let globe rotate, when your destination is below the plane just take it down on the earth. They were trying to prove that the globe is not a sphere, its of a shape of our stainless steel dish. That too in the end of 20th century! Whats a great joke! It was World's ONLY exhibition, from where i came out as a stupid boy.Anonymoushttps://www.blogger.com/profile/13518575897559020271noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-83823220995514275202009-12-10T15:24:51.059+05:302009-12-10T15:24:51.059+05:30પોતાના ધર્મગ્રંથો મા આ બધુ પહેલે થી લખ્યુ છે તેમ ક...પોતાના ધર્મગ્રંથો મા આ બધુ પહેલે થી લખ્યુ છે તેમ કહી,પોરસાતા જૈનો
એ જ આવી વિરોધી વાત નો વિરોધ કરવો જોઇએ,જો ધર્મ પાળવા ની જવાબદારી તેમની છે તો ધર્મ ના નામે થતા આવા ધતીંગો ને ઉઘાડા પાડવાની જવાબદારી પણ સૌથી વધુ તેમની જ હોવી જોઇએ. જ્યારે આપણે ત્યાં તો આવા લેખ કે કોમેન્ટ લખનાર નો જ વિરોધ કરનાર ધર્મપ્રેમીઓ ની જરાય કમી નથી.નીલેશ જાનીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-19898625274780836122009-12-09T21:06:08.240+05:302009-12-09T21:06:08.240+05:30unbelivable ...and horrible too...unbelivable ...and horrible too...sadafhttp://sm404.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-23655263257610044022009-12-09T20:45:45.429+05:302009-12-09T20:45:45.429+05:30જ્ઞાનનાં કહેવાતા પ્રદર્શનોમાં આવું થાય તો પછી શું ...જ્ઞાનનાં કહેવાતા પ્રદર્શનોમાં આવું થાય તો પછી શું કહેવું?Kartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.com