tag:blogger.com,1999:blog-8512076518668010629.post1140203683545750576..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અન્નાનું આંદોલનઃ શું છે? શું નથી?U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-76910669166049069882011-08-20T18:19:07.152+05:302011-08-20T18:19:07.152+05:30આપણે ઈચ્છીએ એવું ખરીદીનું બીલ પણ દુકાનદાર બનાવી આપ...આપણે ઈચ્છીએ એવું ખરીદીનું બીલ પણ દુકાનદાર બનાવી આપતા નથી, તો પછી આપણુ બનાવેલું લોકપાલ બીલ સરકાર આંખ મીંચીને સ્વીકારી લે એવી આશા રાખવી જરા વધુ પડતી છે. કાલે ઉઠીને કોઈ દુકાને જઈને કહેશે કે બીલ પેન્સિલથી બનાવજો તો દુકાનનો માલિક બનાવશે ખરો ?
બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-76221232774183435762011-08-19T20:19:01.514+05:302011-08-19T20:19:01.514+05:30bahu sarasbahu sarasr c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-45112224350372663242011-08-17T23:09:40.068+05:302011-08-17T23:09:40.068+05:30Dear Urvishbhai,
Aapna lekh na aadhare lokpal no ...Dear Urvishbhai,

Aapna lekh na aadhare lokpal no crisp ni mahiti mali, chokkas kadach me aapno lekh n vachyo hato to hu pan " Anna ni movement ma jodai jat' Pan aa vat vadhu vachko sudhi pahochavi jaruri, mudda ne samjya pachhi tema jodavu ke n jodau tej sachi democracy 6.IRHAPLWShttps://www.blogger.com/profile/09945696626579332379noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-77795524029906304602011-08-17T19:51:29.036+05:302011-08-17T19:51:29.036+05:30ચાલો માની લઈએ કે અન્નાની માગણીઓમાં દેખીતી રીતે જ ઘ...ચાલો માની લઈએ કે અન્નાની માગણીઓમાં દેખીતી રીતે જ ઘણી ઉણપો છે પણ સત્તા પર બેઠેલા અને તેના નશામાં ચૂર જે લોકો છે તેમના વિષે આપને શું કહેવું છે? દેશમાં જે ચાલી રહ્યું છે તે બીજાં 65 વર્ષ ચાલવા દેવું? નદીમાં પૂર આવે ત્યારે ઘણું બધું - સારું પણ સાથે જ તણાઈ જતું હોય છે . દેશની સામે સૌથી મોટો પડકાર છે આ ભ્રષ્ટાચાર અને જે પણ એ દિશામાં જવાને આગળ આવશે તેને જનતાનો સહકાર મળવાનો જ છે . સત્તાધારીઓ એ વાત બરાબર સમજી લે - અને તે પણ સમયસર તેમાં તેમનું અને દેશનું હિત મને તો લાગે છે. વાતને અવળે રસ્તે લઈ જવાનો વ્યાયામ હવે નકામો છે એટલે વધારે શું કહેવું. આપ તો સમજદાર છો જ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-46366981041672760092011-08-17T18:43:23.623+05:302011-08-17T18:43:23.623+05:30Urvishbhai, as you have stopped reading my views, ...Urvishbhai, as you have stopped reading my views, just sharing link for some input on subject, may be helpful to throw some light on issue you have raised.
No need to agree with my link :)

http://www.tehelka.com/story_main50.asp?filename=Ws160811Newsbreak.aspEnvyhttps://www.blogger.com/profile/15595524154589682645noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-6260942858476576602011-08-17T16:53:27.531+05:302011-08-17T16:53:27.531+05:30અન્ના આંદોલન વિશે એક સામાન્ય માણસ જાણે એટલું જ જાણ...અન્ના આંદોલન વિશે એક સામાન્ય માણસ જાણે એટલું જ જાણું છું. હું પણ એ લાગણીના મુદ્દે વહેનારા પ્રવાહમાં જ છું એ ય કબૂલ પરંતુ મને અન્ના હજારે ઉપરાંત કિરણ બેદીના કાર્યોમાં ખૂબ વિશ્વાસ છે. એમની નિષ્ઠામાં કોઇ શંકા થઇ શકે એમ નથી એટલે જ્યારે એમણે પણ આમાં સપોર્ટ આપ્યો છે ત્યારે એ ચોકકસ વિચારણીય હોય અને અનુકરણીય હોય, ગેરબંધારણીય ન હોય. આ ભ્રષ્ટાચાર સામે ‘કંઇક’ કરવાની જરૂર છે અને શેરીમાંથી શરૂ કરીએ તો નાકેથી જ અટકી જવું પડે એવી પરિસ્થિતિ છે !!
લતા હિરાણીLata Hiranihttp://readsetu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-22200454833997774042011-08-17T15:56:36.303+05:302011-08-17T15:56:36.303+05:30anna na bill an esarkaar na bil vish chhaanvat kar...anna na bill an esarkaar na bil vish chhaanvat kari hot to muddo vishesh samjaavi shakaat. sharuaat thij hu pan maanto aavyo chhu ke anna nu aandolan disha bhan vishe spashta nathi .anan gaandhiji nathi ganadhiji ek barister hataa ane tethi bandharaniya an ekaaydakiya baabato en saateh raakhi shaktaa hataa .ahi to anaa hero banva ane temna saathiyo kingmaker banvaa maangata hoy evu vadhaare bhaase chhe.
shaayd koi vyavsthit vichartu j nathi evn annahajaare.swami agnivesh no muddo avganvaa jevo nathi.nichla level no bhrashtachar aam aadami ne vadhu sparshe chhe e pahelaa haath per levaavo joiye.
baba raamdev/shikaari khud yahaa shikar ho gayaa?
shu bija badhaa ne y aapane clean cheat dil thi aapi shakiye em chhiye?except kiran bedi.Anonymousnoreply@blogger.com