tag:blogger.com,1999:blog-8512076518668010629.post1011153107223100950..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકારU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-26561562184803993102012-02-21T22:11:33.751+05:302012-02-21T22:11:33.751+05:30I like it very much...
please send me full address...I like it very much...
please send me full address for subscription .
my email id dgt5160@gmail.comDEEPAK TRIVEDIhttps://www.blogger.com/profile/11620788656908130289noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-34120677804001198642012-02-18T13:19:02.229+05:302012-02-18T13:19:02.229+05:30Congrats to Himanshubhai for nice endeavor.Congrats to Himanshubhai for nice endeavor.Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-61872666392780214282012-02-13T12:44:42.571+05:302012-02-13T12:44:42.571+05:30હિમાંશુ ભાઈનું લખાણ ચોક્કસ વખાણવા જેવું છે. હું ભા...હિમાંશુ ભાઈનું લખાણ ચોક્કસ વખાણવા જેવું છે. હું ભાસ્કરમાં હતો ત્યારે કોઈક વખત એની કોલમ માં એકાદ લીટી કાપકૂપ કરવાની થાય તો અમારા માટે અઘરું થઇ પડતું કેમ કે એકદમ ચોકસાઈપૂર્વકનું લખાણ હોય! વળી, ગુજરાતી પણ એકદમ ઉચ્ચ કક્ષાનું. હું ત્યારથી જ તેમના લખાણથી પ્રભાવિત છું. વીસમી સદીની...માં એમનું નામ વાંચ્યું ત્યારે વળી માન ઓર વધી ગયું! અને હવે સામયિક આવે છે સાયબર સફર! સાયબર સફરને ગુજરાતનું 'વાયર્ડ' મેગેઝીન બને એવી સુભેચ્છા અને એ માટે જોઈએ એ મદદ પણ કરીશું જ.VeparDhandhohttps://www.blogger.com/profile/04905524049480441177noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-55282835163801272792012-02-13T12:26:43.289+05:302012-02-13T12:26:43.289+05:30I Have been reading Himansu Kikani's column cy...I Have been reading Himansu Kikani's column cybersafar since long time.he is knowledgeble person covering important information about internetworld.many time his articles helps me.its a good sign for us that he started a magazine with net knowledge.Good luck for him for his magazine cybersafar.and thanks to you for giving good news.Bharat kumarnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-32406633649111092682012-02-12T21:54:12.845+05:302012-02-12T21:54:12.845+05:30nice ho
આ સાઇટ છે જે ગુજરાતી ભાષામાં ઔષધીય વનસ્પતિ...nice ho
આ સાઇટ છે જે ગુજરાતી ભાષામાં ઔષધીય વનસ્પતિ વિશે જાણકારી આપે છે.
કૃપા કરીને મુલાકાત લો
જો તમે ઈચ્છો તો તમે તેના વિશે તમારા મંતવ્યો આપી શકો છો.
http://gujayurvedicplants.blogspot.com
આભારNikshttps://www.blogger.com/profile/08846575822183467270noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2918905104576233792012-02-12T21:12:48.040+05:302012-02-12T21:12:48.040+05:30હું હિમાંશુને ઓળખું છું. મારા અખબાર દિવ્યભાસ્કરમાં...હું હિમાંશુને ઓળખું છું. મારા અખબાર દિવ્યભાસ્કરમાં તેની કોલમ વાંચું છું. તેની વેબસાઈટથી પરિચિત છું. તેના નવા સાહસ માટે અભિનંદન, અને આગળ માટે શુભેચ્છા. સાઈબરસફરનો પરિચય કરાવવા માટે ઉર્વીશનો પણ આભાર. હિમાંશુનો મોબાઈલ મળે?Paresh Shahnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-75513379405049890302012-02-12T20:50:33.042+05:302012-02-12T20:50:33.042+05:30શેરબજારને પરણેલી,વૈચારિક રીતે પછાત અને વેપારી માનસ...શેરબજારને પરણેલી,વૈચારિક રીતે પછાત અને વેપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજા માટે આ પ્રકારનું મેગેઝીન અને એ પણ ટેક્નો.જેવા વિષય પર પ્રકાશિત કરવું એ તો એવરેસ્ટ સર કરવા જેવું કાર્ય કહેવાય.આથી,હિમાંશુ ભાઈને અભિનંદન જ નહિં પણ મેગેઝિનનું લવાજમ ભરવુ એ કોઈ સાહિત્ય પરિષદના એવોર્ડ કરતા પણ મોટું કાર્ય ગણાશે.હા,ઉર્વીશ ભાઈ સરહદના ગાંધી અને મોહનદાસ ગાંધી બન્ને માટે સરખો પ્રેમ છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદથી પ્રકાશિત થતું ઉત્તમ હિન્દી પત્ર વાર્તામાં સરહદના ગાંધી પર ેક મસ્ત લેખ વાંચ્યો હતો.ત્યારે,લાગણી થઈ કે ગુજરાતી પત્રકારત્વમાં કેમ આ પ્રકારના પત્રકારત્વનો અભાવ છે.પરંતુ,આજે તમારો લેખ વાંચીને થોડો અસંતોષ ઘટ્યો છે.બાકી ગુજરાતીઓ માટેના આકરા શબ્દો બદલ માફ કરજો પણ હું ગુજરાતીઓને આવા જ માનું છુંAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-81731123762091168402012-02-12T15:20:18.014+05:302012-02-12T15:20:18.014+05:30congrats to Himanshubhaicongrats to HimanshubhaiNilesh Vyashttp://neepra.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-79965588180885455622012-02-12T13:28:22.902+05:302012-02-12T13:28:22.902+05:30હિમાંશુભાઈને હું તેમના લેખન દ્વારા ઓળખું છું. તેઓ ...હિમાંશુભાઈને હું તેમના લેખન દ્વારા ઓળખું છું. તેઓ ગુજરાતીઓને 'ગુગલાતી' બનવા જે પ્રયાસ કરી રહ્યા છે તે સાચે જ અભિનંદનને પાત્ર છે. એમના સાહસ અને ઉત્સાહભરા પ્રયાસને બ્લોગ થકી રજૂ કર્યો એ બદલ તમને પણ અભિનંદન. કોઈને અભિનંદન આપવા કે શુભેચ્છા પાછવવી અથવા સદ્ભભાવના વ્યક્ત કરવી... જેવાં કાર્યોમાં પનો ટૂંકો પડે છે છતાં તેમ કરતાં લાગણી વ્યક્ત કરવાનું રોકી શકતો નથી.
સવજી ચૌધરીકાચઘર KachGharhttps://www.blogger.com/profile/01427063369668752186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-65137851154892950862012-02-12T12:02:25.464+05:302012-02-12T12:02:25.464+05:30હિમાંશુભાઇને આ પ્રયોગ બદલ અભિનંદન તો જરૂરથી પાઠ્વવ...હિમાંશુભાઇને આ પ્રયોગ બદલ અભિનંદન તો જરૂરથી પાઠ્વવા જોઇએ. આશા રાખીએ કે તેઓ મુદ્રિત નકલની સાથે સાથે ડીજીટલ નકલ્પણ પ્રસિધ્ધ કરશે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.com